________________
૧
ઢાળ વીસમી. ચાપાક. ( સુણેા શાન્તિજીંદ સેાભાગી) ધનધન ક્ષેત્રે ગણું અવતાર. જેણે જોયે દેશ અપાર. સહી કષ્ટ ન ગણતા દુ:ખ. પરહિતમાં ભણુતા સુખ અમદાવાદથી કીધા વિહાર, સંધ કેશરીયાના સાર સારાભાઇએ કાવ્યેા જેહ, સાથે આવ્યા ધરી બહુ નેહ. સાધુ સાધવીને સમુદાય, દાદસા લગભગ કહેવાય. શ્રાવક શ્રાવિકાના હિ પાર, બની સઘની શેાભા અપાર છ'રી પાલતા સુખકાર, તારંગા યાત્રા મનેાહાર,
ડર શહેરમાં આવ્યા આણુ દે, લેવામાં કેશરીયાજી વન્દે. રાજનગર નિવાસી જેહ, પુજાલાલ નામે ગુણુ ગેહ. આવ્યા યાત્રા કરવા ત્યારે, સંધ હતા લેવા જ્યારે. છેતેર ફાગણ સુદિ ત્રિજ સારી, દીક્ષા આપી અતિ હિતકારી. પાડયું પુષ્પવિજયજી નામ, પ્રથમ શિષ્ય કર્યાં અભિરામ. ૬ નાગથણુ પ્રભુ પાસ સેાહાય, મુહરી પાસ ટિટાઇ સુખદાય. પાછા અમદાવાદમાં આય, વડીદીક્ષા અક્ષય તિજ થાય. ૭ ચાતુર્માસ અઢાર કરી, પંચતીર્થી સાચેરની પ્રરી. અમીઝરા ભિલડીયા જાણ, ભેટચા પા પ્રભુ તે વખાણુ. ૮ આગણિસ.... ચાતુર્માસ હેાય, પુનઃ અમદાવાદમાં જોય. વિવિધ ગ્રંથ વાંચ્યા હિતકારી, સુખલાલ સ્વપને ઉપકારી. ૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૩
www.umaragyanbhandar.com