________________
ગણિ તોતરે રે મહા શુદિ દશમી ગુરૂવાર, પારૂ બહેનને રે
દીક્ષા આપી તે નિરધાર, ખંભાત આવીને રે પંદરમું ચોમાસું ધાર, વડી દીક્ષા થઈ રે
દર્શનશ્રીજી જયકાર. ૩ સાલ ચોતેરે રે પિષ માસે પૂરણ પ્રેમ સુદી છઠ દિને રે
શુકરવારે કુશળક્ષેમ. ત્યાં ઉપધાનનેરે ઉત્સવ ભણ્યા ન્યાય તેમ, સંધ કઢાવીયે રે
કાવી ગંધારને એમ ૪ જામપરમાં જતારે ભગિની મેનાં શીલવંત ચોતના રે
ચૈત્ર શુકલ પક્ષ જયવંત, પંચમી દુર દીક્ષા દીધી તે ગુણવંત અસાઢી બીજે રે બુધે
વડી દીક્ષા બલવંત. ૫ થઇ દશાડામાં રે વિમલશ્રીજી દીધુનામ, અનુક્રમે તે ભણ્યાં રે આવી
ઝીઝુવાડા ગામ કર્મગ્રંથ કર્યા રે બીજો બોધ લીધે તમામ, સાંપ્રતકાળમાં રે કરતાં
- અનેક રૂડાં કામ. ૬ એહિ જ સાલમાં રે સાળખું કીધુ ચાતુર્માસ દશાડા ગામમાં રે કર્યો
છંદને અભ્યાસ, શંખેશ્વર તણે રે સંધ કઢાવ્યો ઉલ્લાસ સુખલાલ સતરમું રે
અમદાવાદમાં ચાતુર્માસ, ૭.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com