________________
વિકાનેર નાગર ફરી, પુનઃ ફલોધી આય, સ્નેહે સંઘ કરાવીને, જેસલમેરમાં જાય, જન્મ ૬ લોદ્રવ તીર્થ યાત્રા કરી, દશમું ચાતુરમાસ, ફલેધીમાં આવી કર્યું, ભેટયા નાકોડા પાસ, જન્મ૦ ૭ મારવાડની ગોલવાડમાં, મોટી પંચ તીર્થો જોય, નાની પંચ તીર્થ ગયા, ત્યાંથી પાલણપુર હય, જન્મ૦ ૮ રંગે રાધનપુર આવીયા, એકાદશમું ચોમાસ, સુખલાલ સિદ્ધાન્ત વાંચતા, વિયવીરની પાસ, જન્મ, ૮
દાળ ઓગણીસમી (તિ જગમગેરે અઢી દ્વીપ પ્રમાણ) એ રાગ વિચરે જે જનારે દેશ વિદેશે કરિ વિહાર, બધ બહુ જાતનોરે અનુભવ
લેતા નર ને નાર, ભિન્ન ભિન્ન ભાષાનોરે ધરાવતા કાબુ મનોહાર, અનેક જીવનેરે સાધુજન
કરતા ઉપકાર, ૧ ઉંઝા બારમુંરે ચોમાસું કીધું સુખકાર, તેરમું ચઉદભુર રહુ
રાજનગરમાં ધાર, આગમ વાચનારે સાગરજી દેતા હિતકાર, લાભ લેતા ઘણા સાધુ
સાધવી જયકાર, ૨ ૧ સાદડી રાણકપુર (૧) ઘાણે મુછાલામહાવીર(૨) નાડોલ(૩)
નાડલાઈ(*) વરકણા() ૨ નાણા(૧) દીયાણા(૨) નાંદીયા(૩) ટાણા) બામણવાડ(૫)અજારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com