________________
પૂજ્ય પન્યાસજી મહારાજશ્રી ખાતિવિજયજીનાં
ચેમાસાંઓની યાદી.
૫ સંવત્ ૧૯પ૦નું તથા '૬૦નું ચાતુર્માસ પાટણ અને સંવત
૧૯૬૧ તથા દરનું મહુવા બંદર તથા સંવત ૧૮૬૦નું પાલીતાણા, ઉપરોકત પાંચ ગુરુ મહારાજ સાથે થયાં તથા ઉંના, દીવ, દેલવાડા, અજર તથા ભાવનગર ઘોઘા વિગેરેની યાત્રા કરી. પ્રથમના ચોમાસામાં પ્રતિક્રમણ તથા સાધુક્રિયાનો અભ્યાસ બીજામાં મહાની શીથ સુધીના જોગ પ્રકરણદિને અભ્યાસ ત્રીજા ચેથામાં બે બુક સંસ્કૃત વિગેરેનો અભ્યાસ પાંચમા પૂર્વે નવાણું યાત્રા અને ચોમાસામાં છઠ અહમાદિ
અને અડાઈ સુધીને તપ, ૬ સંવત ૧૮૬૪નું સમીમાં સ્વતંત્ર ત્રણ ઠાણા સાથે થયું લધુ
કોમુદિનો અભ્યાસ. ક૭ સંવત્ ૧૯૬૫નું અજીમગંજ (મુશદાબાદ બંગાલમાં) આ
વખતે શીખરજી તથા નગરીઓ વિગેરેની યાત્રા કરી તથા દીલી હસ્તિનાપુર જયપુર વિગેરે સ્થળોએ યાત્રા કરી નવાનગર
આવ્યા. અને લધુકૌમુદી પુરી અને કાવ્યોનો અભ્યાસ કર્યો. ૪૮ સંવત્ ૧૬ નું નવાનગર (બીયાવર) અહીંથી આખી માર
વાટમાં કરી નાની તથા મોટી પંચતીથી નાકોડા પાર્શ્વનાથજી
વિગેરેની યાત્રા કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com