________________
૬૬
આ ચાતુર્માસમાં શ્રી વૃદ્ધિચંદ્ર જીવન ચરિત્ર સંશોધ કરવા પૂર્વક પ્રગટ કરાવ્યું તથા બાવીસ ગોહીલ પુરૂ કા ખ્યાન આદિ પુસ્તક લખી પ્રસિદ્ધ કરાવ્યું તથા શ્રીમાન જયસિંહસૂરિ વિરચિત કુમારપાલ ભૂપાલ ચરિત્ર મહાકાવ્ય પઘબંધ સંશોધન સંસ્કરણ કરવા પૂર્વક નિર્ણય સાગર પ્રેસમાં છપાવવું શરૂ કરાવ્યું અને તેની વિદત્તા ભરી અપૂર્વ પ્રસ્તાવના લખી, તે મહદ્ ગ્રંથ પ્રગટ કરાવ્યો છે, વિગેરે અનેક કાર્યો કર્યા છે.
અત્રેથી ચોમાસુ પૂર્ણ થયા બાદ વિહાર કરતાં ભાયખલા ચીચપોકલી માહીમ દાદર શાન્તાક્રઝ અંધેરી અને મલાર વિગેરેમાં વ્યાખ્યાનો આપતા શ્રી અગાશી બંદરે આવ્યા, ત્યાં મુંબાઈવાસીઓ તરફથી મોટો ઓચ્છવ થશે અને સ્વામીવાત્સલ્ય થયાં, ત્યાં ઘણી જ સારી શાશનની પ્રભાવના થઈ હતી અને ત્યાંથી વિહાર કરતા અનેકને પ્રતિબોધ આપતા સં. ૧૮૮૨ના ફાગણ વદી પાંચમે સુરતમાં પધાર્યા ત્યાંના સંઘે ઘણાજ ઠાઠ માઠથી પ્રવેશ કરાવ્યો હતો ત્યાં આગળ થોડે સમય સ્થીરતા થઈ પછી મુંબઈમાં રહેનાર ટીટોછવાસી શ્રાવક ખેમચંદ છગનલાલે મુંબામાં પેલા ચોમાસામાં સેળભર્યું અને બીજા ચોમાસામાં માલખમણ કરી તે ભાઈ તુરતજ આસો માસમાં પાવાપુરી સમેતશીખરજી તથા નગરીઓમાં ફરી ત્યાંથી દીલી થઈ જેસલમેર વિગેરે સ્થળોએ જાત્રા કરી શ્રી સિદ્ધગિરિ ઉપર નવાણું યાત્રા કરવા રોકાયા ત્યારે તેઓએ વિનંતિ કરી સુરતમાં રહેવા આગ્રહ કરવાથી મહારાજજીને ત્યાં વધુ રોકાવું પડયું, તેઓ બીજા ચૈત્ર માસમાં પિતાના કુટુમ્બની રજા લઈ આવ્યા અને વૈશાખ સુદી ૬ ભેમના રોજ બડા આડંબરથી ત્યાંના શ્રી સંઘે હાથીના હદે વરાડે ચડાવવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com