________________
૬૮
અને મહુવાવાળા સાધ્વી આણંદશ્રીની શિષ્યા સાધ્વી કમલીનાં શિષ્યા કરવામાં આવ્યા ત્યાાદ ગીરનારજીતી યાત્રા કરી પાછા વળતાં અનુક્રમે સાયલા મુકામે આવી ત્યાં સ. ૧૯૮૩ના વૈશાખ વદી ૬ રવીવારે વીદીક્ષા સ્વહસ્તે આપી, ત્યાંથી વિહાર કરી વઢવાણ શહેરમાં આવ્યા અને ત્યાં અમદાવાદ માંડવીની પાળના રહીશ શા. પેપટલાલ ઝવેરચંદને સ. ૧૯૮૩ના જે વદી - ગુરૂવારના રોજ ધામધુમ સાથે મુનિ પુષ્પવિષ્યના નામની દીક્ષા નિજહસ્તે આપી અને તેમનું નામ મુનિ પ્રકાશવિજયજી રાખવામાં આવ્યું અને વડી દીક્ષા સં. ૧૯૮૩ અષાડ શુદી ૧૦ શનિએ આપવામાં આવી આ મહારાજશ્રીના પ્રશિષ્ય થયા અને ત્યાં ચામાસુ નક્કી થયું.
૨૫ સ. ૧૯૮૩ વઢવાણ શહેરમાં. ત્યાંપણ ભગવતીસૂત્રનું વાંચન કર્યું. વઢવાણથી વિહાર કરી સીયાણીમાં નાંમાંડી વઢવાણુના ગૃહસ્થાને તેાઉચરાવી ઉપરીયાળાની યાત્રા કરી પાણી દશમ ઉપર સપ્તેશ્વરની યાત્રામે પધાર્યા, ત્યાંથી ઝીંઝુવાડાના સંધની વિનંતીથી ઝીંઝુવાડે પધાર્યાં, તબીયત નરમ હોવાથી કેટલાક વખત રોકાવું પડયુ દરમ્યાન ઉપદેશની અસર ઝીંઝુવાડાના સંધ ઉપર સારી થઇ અને ત્યાં શ્રી ઉમેદખાન્તિ જૈન જ્ઞાનમંદિરની સ્થાપના કરાવી અને સ લેાકેા લાભ લઇ શકે તેવી સગવડ કરાવી, વિહાર કર્યાં.
૨૬ સ. ૧૯૮૪ ઝીંઝુવાડા આ ચોમાસું સધના અતિ આગ્રહથી ઝીંઝુવાડામાં રહ્યા છે લેાકા વ્રત નિયમ ધમ કાર્યોમાં જોડાયા છે અનેક ધર્મોન્નતિનાં કાર્યો થશે એ પ્રમાણે આજ સુધી મહારાજજીનાં (૨૬) ચેામાસાંની ટુંક નોંધ કરવામાં આવી છે.
લી॰ અનુયાગાચાર્ય શ્રીખાન્તિવિજયજી વિનય મુનિ ખીમાવિજયજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com