________________
કે અધમ કરવામાં જે પાપ સમાયેલું છે હેના કરતાં વધુ પાપ અધાર્મિકતા ઉપર ધર્મ સંમતિને એપ ચઢાવવામાં રહેલું છે, આ સનાતન સત્યને સમજવાની શું મહાવીર જૈન વિદ્યાલયને કાર્યવાહકો આનાકાની કરશે ? જોકે આથી દરેક કાર્યવાહક ઉપર આ ટીકા છે તેમ કે એ માનવાનું નથી તેઓમાં કદાચ ઘણા સત્યને સત્યરૂપે માનનારા પણ હશે કિન્તુ ખાસ કરી સંવાદમાં પ્રગટ થએલા વિચારે જે રા. મોતીચંદભાઈ ન ફેરવે છે તે એક સેક્રેટરીને અણછાજતું છે એમ માનવુ પડે.
વળી પૂ. પં શ્રીમે મુંબઇના ચાતુર્માસમાં પંજાબથી આવેલા લાલા ગંગારામજી તથા બાબુ ગેપીચંદજી વકીલ વિગેરેને પંજાબના ગુરૂકુલ માટે ઉપદેશ આપી મુંબાઈમાંથી લગભગ વીશહજાર રૂપીઆ કરાવી આવ્યા હતા.
વધુમાં પૂજ્ય પન્યાસ શ્રી ખાતિવિજયજી એ મુંબાઈના ચાતુર્માસ દરમ્યાન એક બીજું પણ અતિ મહત્ત્વનું કાર્ય કર્યું છે પંજાબની આત્માનંદ જૈન મહાસભાએ હેમની પાસે વિધવા વિવાહ (નિષેધ) સંબંધીનાં શાસ્ત્રીય પ્રમાણે માગ્યાં અને જણાવ્યું કે પંજાબમાં વિચરતા કોઈ સાધુ હેવાં સબળ પ્રમાણ આપી શક્યા નથી, ઉકત પન્યાસીએ શાસ્ત્રોના બહુવિધ સંશોધન પૂવક, વિધવા વિવાહ જૈનોથી ન થઈ શકે હેનાં શાસ્ત્રીય પ્રમાણે લખી મેકલ્યાં. અને પરિણામે વિધવા વિવાહની વાત ઉડી ગઈ આમ આ પંન્યાસશ્રી પિતાની શકિતને શાસન પ્રભાવનાનાં કાર્યોમાં સવ્યય કરી રહ્યા છે” (વી જીવન પી. ૫૮ થી ૬૩ સુધી). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com