________________
“ડેકરી” ચર્ચાના સમયે ખરેખર પન્યાસજી શ્રી ખાન્તિવિજયજી મહારાજે ઓછી દઢતા નથી દર્શાવી, વિરેધીઓએ ઘણા આક્ષેપ કર્યા કિનુ સૂર્ય સ્વામે ધૂળ ફેંકવા જેવું તે નિવડ્યું. વિદ્યાલયને તેડી પાડવા માટેની આ ચર્ચા હતી એવું કહેનારા આજે સમજી ચૂક્યા છે કે વાસ્તવિક સત્ય તે નથી ચર્ચાનો આરંભ સંવાદ પ્રગટ થયા પછી નથી થયો અને લોકો એકસ માને છે કે “ડોકટરી શીખતાં (પંચેદિની) હિંસા કરવી પડે છે. હિંસા કરવી એ પાપ છે, શ્રાવકને તે ન શેભે અને ખાસ કરી મહાવીર જૈન વિદ્યાલય જેવી એક સમસ્ત શ્રી સંઘની સંસ્થા તે કોઈ કાળે પણ તેવું કાર્ય ન કરી શકે, ડેમ જહેમ આ સત્યને આવિર્ભાવ થતું જાય છે તેમ તેમ પન્યાસ શ્રી ખાતિવિજયજી મહારાજ માટે લોકોમાં વધુને વધું સન્માન પ્રગટતુ જાય છે “ડોકટરી” ચર્ચાએ પં. શ્રી ખોનિવિજ્યજીને સમાજ સન્મુખ એક નિડર વકતા અને શાસ્ત્રજ્ઞ તરીકે ખડાર્યો છે જૈન સમાજમાં આવા પણ “શે' માં તણાયાવિના સત્ય પ્રરૂપક સાધુઓ છે એનું પ્રમાણ “ડેકટરી” ચર્ચાએ પુરૂ પાડેલ છે, પન્યાસ શ્રી ખાતિવિજયજીમાં ઉપદેશ આપવાની. દલીલોના રદીયા આપવાની અને ખાસ કરી અધર્મીઓને હંફાવવાની જે શક્તિ છે તે ખરેખર માન ઉપજાવે તેમ છે. આના કરતાં પણ વધુ માનને પાત્ર એ છે કે આટલા આક્ષેપ સામે નિરૂત્તર રહી હેમણે માત્ર હિંસા એ અધર્મ જ છે. હેનેજ વળગી રહેવાનું પસંદ કર્યું છે, અને જૈનાભાસે સામે અહિંસાનો ઝુંડે હાથમાં લઈ મેરા માંડ્યો છે.
પન્યાસ શ્રી ખાન્તિવિજયજી મહારાજને માટે આથી વિશેષ પરિચયની શી જરૂર છે? હાલ તેઓ શ્રી સદ્ગત આચાર્ય શ્રીમદ્ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com