________________
“પન્યાસ શ્રીમત ખનિવિજ્યજી મહારાજ તે આજે ઘેર ઘેર જાણીતા થઈ ગયા છે, ઉપરને તે મુંબાઈ પધાર્યા ત્યાંસુધીને નહિ જેવા પરિચય છે કિન્તુ મુંબાઈ પધારવા પછી તેઓશ્રી જૈન-. સમાજમાં એક નામાંકિત વિદ્વાન પુરૂષ ગણાય છે. પ્રારંભમાં પરમ પવિત્ર શ્રી ભગવતીસૂત્રની વિદ્વત્તા ભરી વાચનાએ મુંબાઈવાસીઓને આકર્ષા વ્યાખ્યાનમાં સંખ્યા વધતી ચાલી. અને દિનપ્રતિદિન રસ પણું વધ ગયે પહેલુ ચાતુર્માસ તે આમ શાંતિથી પસાર થઈ ગયું પરંતુ ખાસ આગ્રહથી અને ધર્મ પ્રભાવનાના આશયથી તેઓ શ્રી જૈનાચાર્ય શ્રીમદ્ વિજયવીરસુરીશ્વરજીના મુખ્ય શિષ્ય પન્યાસ લા“વિજયજી સાથે મુંબાઈમાં બીજું ચાતુર્માસ રહ્યા. આ સમયે મહાવીર જૈન વિદ્યાલય અને ડોકટરીને પ્રશ્ન ચર્ચા, પચાસજી શ્રી ખાન્તિવિજયજી મહારાજ પાસે મહાવીર જૈન વિદ્યાલયના સેક્રેટરી , મા મેતીચદ કાપડીયા ગયેલા અને વાત વાતમાં ઉપરની વાત છેડાએલી હવે એ સમજાવવું પડે તેમ નથી રહ્યું કે ડોકટી, શીખનારે અવશ્ય હિંસા કરવી પડે છે પૂ. મહારાજશ્રીએ આ હિંસા કરવી તે અધર્મ છે એમ દર્શાવ્યું, જ્યારે રા. મોતીચંદે લાભાલાભની દૃષ્ટિને ખ્યાલ કરાવી એ હિંસાધર્મ સંમત છે . તેમ જણાવ્યું. ચર્ચા વધી. વ્યાખ્યાનમાં કાંઈક પ્રસંગે ઉપસ્થિત થતાં મહારાજશ્રીએ આ વાત ચચૉ પરતુ ર. મોતીચંદભાઈ પ્રત્યે લાગણું ધરાવનાર યાતે પછી પન્યાસશ્રી ખાન્ડિવિજ્યજી પ્રત્યે દેવ ધરાવનાર એક ભાઈ ચમકી ઉઠયા અને તા. -૮-૨૬ના “જિન” પત્રમાં ખુલાસે કરશે કે ? શીર્ષક વિરપુત્રની સંજ્ઞાથી ચર્ચાપત્ર પ્રગટ કરાવ્યું અને તેમાં કોરીની વાતને આગળ કરી આથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com