________________
અંતરીક્ષ પાર્શ્વનાથ ભાંક (ભદ્રાવતી)ની યાત્રા કરી વર્ધાઉમરાવતી, આકોલા વિગેરે સ્થળોમાં વીચરી બુલડાણા જીલ્લાના લુગુર ગામમાં સં ૧૮૭૮નું ચોમાસું નક્કી થયું.
૨૦ સંવત ૧૮૭૮ લુણારમાં, આ ચોમાસામાં સ્થાનકવાસીના વિદ્વાન
ગણાતા સાધુઓ (રીબો) સાથે ચર્ચા કરી તીર્થકરની પ્રતિમા માનવી અને પૂજવી શાસ્ત્રોક્ત પ્રમાણથી તેમના સમક્ષ સિદ્ધ કરી બતાવી તે ગામના સાઠ ઘરેસમાંથી ત્રીસ ઘરના (૧૫૦ ) સ્થાનકવાસી ગૃધ્ધોને મૂર્તિપૂજક શુદ્ધ ધર્મના રાગી બનાવ્યા. કે લ્હાપુરની ગાદીના શ્રીમાન કૂતકેટીના શંકરાચાર્ય કે જે ઓએ »[. A. ની ડીગ્રી મેળવેલ તેમના મધ્યસ્થપણું નીચે સભા મેળવી મૂર્તિપૂજા જૈન આગમેથી સિદ્ધ કરી બતાવી સંસ્કૃત ભાષામાં તેમના રૂબરૂ ભાષણ આપી જનધર્મનું શુદ્ધ તત્ત્વ સમજાવી ત્યાં જિન ધર્મને સારો પ્રચાર કર્યો.
આ લુગારના ચોમાસાની શરૂઆતમાં સં. ૧૮૭૮ અપાર શુદ ૧૪ના દિવસે રાજનગર સારંગપર તળીયાની પોળના રહીશ ચીમનલાલ નામના શ્રાવકને દીક્ષા આપેલ તેમનું નામ મુનિ ચમરેન્દ્રવિજયજી રાખવામાં આવ્યું આ પિતાના બીજા શિષ્ય થયા,ચોમાસુ પુરૂ થયા બાદ વિહાર કરતા બુરાનપુરમાં સં. ૧૯૭૮ માગશર સુદી ૧પના રોજ વડી દીક્ષા આચાર્યશી વિજ્યવીસૂરિજી પાસે અપાવવામાં આવી, ચમત્કારી સાવચૂરિસ્તોત્ર સંગ્રહ પ્રસિદ્ધ કરાવ્યું અને વિહાર કરતાં આચાર્ય સાથે
ગુજરાતમાં પધાર્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com