________________
'પ૭
શક સંવત ૧૪૬નું બડીલોધી, આ માસા બાદ જેસલમેરને
સંધ કરાવેલ ને ત્યાંથી પાછા આવ્યા આ આઠમા અને નવમા ચોમાસામાં સિદ્ધાંત કૌમુદીને અભ્યાસ અને હૃદયા દીગ
બરીઓ સાથે ચર્ચા થઈ. ૧૦ સંવત ૧૬૮નું બડીલોધી, જેસલમેરથી પાછા આવી
ચોમાસું આ વખતે બિકાનેર, નાગર, મેડતા, ફલેધી
પાર્શ્વનાથ વિગેરે યાત્રા કરી અને આગને અભ્યાસ કર્યો. ૧૧ સંવત ૧૮૬નું સધનપુર, આગમને અભ્યાસ થયો. સંગ્રહણીનું
દરદ શરૂ થયું. ક૨ સંવત્ ૧૯૭૦નું ઉંઝા, સંગ્રહણીનું ભયંકર દરદ વૈદ્ય નગીનદાસ
છગનલાલે ભટાયું અને મસાની બીમારી થઈ. ૧૩ સંવત્ ૧૦૭૧નું અમદાવાદ, મસાનું ઓપરેશન કરાવ્યું
વ્યાખ્યાનમાં વિશેષાવશ્યક મહાભાષ્ય વાંચ્યું. ૧૪ સંવત ૧૮૭૨નું અમદાવાદ આગમ વાંચનાના કારણથી,
ચોમાસુ પુરું થએ વિહાર કરતાં રાધનપુરમાં પિતાની સંસાર પક્ષમાં કાકાની દિકરી બેન પાર્વતીને સં. ૧૯૭૩ના મહા શદ ૧૦ ગુરૂવારે દીક્ષા આપી અને વડી દીક્ષા સં. ૧૮૭૪ના પિષ શુદી ૬ શુકરવારે ખંભાતમાં અપાવી નામ દશનશ્રી
રાખવામાં આવ્યું ૧૫ સંવત ૧૪૭નું ખંભાત, ન્યાય તથા કેપ અને સાહિત્યને
અભ્યાસ કર્યો. કાવિ ગંધારને સંઘ કાવ્ય અને ઊપધાન
કરાવ્યાં. આ ચોમાસુ પુરૂ થએ વિહાર કરતાં ગામ જામપમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com