________________
૬૨
સત્ય વસ્તુસ્થિતિથી અજ્ઞ સમૂહ ઉન્માર્ગે ન દોરવાઇ જાય તે કારણે સંવાદ પ્રસિદ્ધ કરાવાયા, આ સંવાદ પ્રસિદ્ધ થતાં ચર્ચાએ ગભીર રૂપ ધારણ કર્યું. આના પરિણામે પન્યાસ ખાન્તિવિજયજી ઉપર અનેક આરોપ મૂકવામાં આવ્યા પરન્તુ આખર પ્રપંચ જાળેા ભેદાઇ ગઇ. ધાર્મિક કાર્યો પ્રત્યે આજે અમુક લેાકેામાં એટલે બધે અણુગમેા વ્યાપી ગયેા છે કે, તેએને ધનુ' વાસ્તવિક સ્વરૂપ સમજાવવા જાવ તે પણ લાત મારવાને તૈયાર થાય. જ્યાં હિંસા થતી હાય ત્યાં તેને અટકાવવા જૈન સાધુ કે શ્રાવક બનતુ દરેક કરે, તે દેખીતી વાત છે. હેમાં કાઇને દોષ દેવા અસ્થાને છે. જેમાં પણ ખાસ કરીને જે વિદ્યાલય સાથે જૈન અને મહાવીર જેવા પવિત્ર શબ્દો જોડાએલા છે, જે વિદ્યાલય ધર્મીએ ના દાનથી પોષાય છે. અને જેનાથી ધર્મોન્નતિ થવી બ્લેઇએ તે સંસ્થા હિંસા જેવા અધમ કાર્યમાં સીધી કે આડકતરી રીતે સહાયકર્તા નિવડતી હેાય તે હેને પ્રથમ તકે અટકાવવી ોઇએ. એટલે, આ માટે તે દરેક જૈનસાધુ અને ગૃહસ્થની અનિવાય જ હોઈ શકે, કે હેમણે હેવી હિ ંસાથી ઉકત સંસ્થાને બચાવી લેવી. આ સ્થળે લેખક પણ તક લઇને પૃજ્યપાદ પન્યાસ શ્રીમત્ ખાન્તિવિજયજી મહારાન્તને વિનંતિ કરે છે કે ભલે વિજ્ઞ સતીએ ગમે તેવા આક્ષેપેા કરે, કિન્તુ જેવી રીતે આજસુધી નીડર ા છે તેવીજ રીતે નીડર રહીને આ હિંસાને અટકાવવાને પૂતે ઉપદેશ આપે ! એ આક્ષેપ કરનારા યા જુઠ્ઠાણાં ફેલાવી સ્વાર્થ સાધવામાં મઝા માણનારા બીચારા પેાતાની નીચ ગતિની તૈયારીએ કરી રહેલ છે એટલે તેએ તે માત્ર સુત્ત પુરૂષોની યાતે પાત્રજ લેખી શકાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com