________________
૫૮
પિતાની બેન મનને સં. ૧૮૭૪ના ચિતર શુ. ૫ ને સોમવારે દીક્ષા આપી અને વડી દીક્ષા ગામ દસાડામાં સં. ૧૮૧૮ના અસાઢ સુદ ૨ ને બુધે અપાવી અને નામ વિમલશ્રી
રાખવામાં આવ્યું હતું. *. ૬ સંવત ૧૮૭૪ દશાડા, છંદશાસ્ત્રને અને સાહિત્યનો અભ્યાસ કર્યો. ૧ 9 સંવત્ ૧૮૭૫ અમદાવાદ, સારણ ગાંઠનું ઓપરેશન કરાવ્યું હતું.
તથા વ્યાખ્યાનમાં પંચાશક વાંચ્યું આ ચોમાસુ પુરૂ થયા બાદ અમદાવાદથી શેઠ સારાભાઇ ડાહ્યાભાઇનો સંઘ કેશરીયાજી જવા નીકળેલ તેમાં ગયા, શ્રી કેશરીયાજી તીર્થમાં સં. ૧૮૭૬ના ફાગણ સુદી ૩ ના દિવસે રાજનગરમાં લાલાભાઇની પિાળના રહીશ માસ્તર પુંજાલાલ નામના શ્રાવકને દીક્ષા સ્વહસ્તે આપી પિતાના પ્રથમ શિષ્ય ક્યું તેમનું નામ મુનિ પુષ્પવિજયજી રાખવામાં આવ્યું, તેમની વડી દીક્ષા તેજ સાલમાં અમ
દાવાદમાં વૈશાખ સુદ ૩ બુધને દિવસે થઈ હતી. ૧૮ સંવત ૧૮૭૬ અમદાવાદ, સંધમાંથી આવી તબીયત નરમના
કારણે થયું. પછી ચેમાસા બાદ વાવ થરાદ ભરલ વિગેરે પ્રદેશમાં વિહાર કર્યો સાચોરની યાત્રા કરી. સત્તર-અઢાર અને ઓગણીસ એ ત્રણ ચોમાસામાં અમદાવાદમાં વિવિધ શાસ્ત્રાભ્યાસ વાંચન
અને ઉપદેશ કર્યો ૧૮ સંવત ૧૮૭૭ અમદાવાદ–તબીયત નરમના કારણે થયું.
વ્યાખ્યાનમાં હારીભદ્રીય આવશ્યક વાંચ્યું ચોમાસું પુરૂં થયા બાદ
વિહાર કરતાં કરતાં વરાડ દેશમાં આવ્યા ત્યાં અપ્રતિબદ્ધ વિહાર કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com