________________
૪૬
ખાતર અમ કરી જાપ શરૂ કર્યો. અને વાસક્ષેપ' મંગાવી મંત્રી અને દરેકને ‘વાસક્ષેપ'થી નવાજ્યા. લેગની શાન્તિ થઇ કાને કાંઇ ઉપદ્રવ ન થયેા. ત્યારથી ચરિત્રનાયક પાટણમાં દેવસમ પૃજાવા લાગ્યા.
"
6
() ચાણસ્મા ગામના ઉપાશ્રય પણ તેએાશ્રીના ઉપકારનું સ્મરણુ છે. એ સમયે યતી વર્ગ જેમાં હતા છતાં તેમને લેશ માત્ર ડર રાખ્યા સિવાય તેમના વિરૂદ્ધ અને શાસનની પ્રભાવના માટે તેએ હંમેશ કટીબદ્ધ રહેતા. એક વખત ઘણાં વર્ષ પૂર્વે ગામમાં ગણેશચેાથના વરઘોડા કાઢવાના હતા જેનેતરાએ જેના પાસેથી વઘેાડા માટે પાલખી ચામર અને ગમાવ્યાં નેએ ચરિત્રનાયક જે તે વખતે ત્યાં હતા તેમને પૂછ્યું, કે તે આપી શકાય કે નહિ ? ’ ચરિત્રનાયકે સાફ ના' કહી આથી નેતરેએ ચાણસ્માના રાજ્ય વહીવટદારને ભભેર્યો પરીણામ એ આવ્યુ કે ત્યારપછી કેટલાક સમયે કાકી પૂર્ણિમાએ જતાના વઘેાડા નિકળ્યા વહીવટદારના માણસાએ તેને રેયા શ્રાવકાએ ચરાનાયકને સમજાવ્યું કે · આપ જુદા માર્ગેથી ઉપાશ્રયે પધારે અમે વહીવટદારને સમજાવી આવી પહેાંચીએ છીએ, ચરિત્રનાયકે વિચાયું કે ‘ હું જાઉં અને મારા પ્રભુજીની પાલખી રોકાય ત્યારેતેા ધુળ પડી જીવનમાં ! ' તરતજ શ્રાવકાને ત્યાંજ પાલખી ઉતારવા કહ્યું. ગામમાંથો તંબુ મગાવી ત્યાં સ્થા. તારથી વડાદરાના સરસુબાને મેલાવ્યા. એ ખબર પડતાં વહીવટદારે પાલખી લઇ જવા મજુરી આપી છતાં કેસ તે ચલાવ્યાજ અને સાબીત કર્યું કે વહીવટદારે ગુન્હે કર્યો છે. વહીવટદારને સારી રકમને દંડ થયા અને છ માસ માટે નેકરીથી ખરતર કર્યા. એ રિતે તેની આબરૂ જળવાઇ એ કારણે ચાણસ્મામ ચરિત્રનાયક દેવસમ ધૃજાતા હતા.
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com