________________
માંડવીમાં વિહાર કરતા પધાર્યા. જૈન સ્ત્રી-પુરૂષોના બહોળી સંખ્યા સમૂહના ગમનાગમનથી આકર્ષાઈ વીરજીભાઈ પણ ઉપાશ્રયે વન્દનાર્થે ગયા પ્રતિદિનની મધુર અને બેધક દેશનાથી વીરજીભાઈ વધુને વધુ આકર્ષાતા ગયા. હેમના હદય ઉપર પૂજ્યપાદ પન્યાસશ્રીની દેશનાની સુન્દર અસર થતી ગઈ. અચિરકાળમાં તે તે વીરજીભાઈ પલટાઈ ગયા નૈતિક જીવનના સ્થાને ધાર્મિક જીવનના અંકુર ફુટવા લાગ્યા,
કેથી આત્મતિનાં ચમકતાં દર્શન થવા માંડ્યાં, થોડા વખત પુર્વેના વીરજીભાઈ અને સાધુ સમાગમ પછીના વીરજીભાઇમાં કોઈ અજબ અન્તર પડી ગયું. વાર-તહેવાર ઉપાશ્રયના બારણમાં પગરણ માંડનાર એકવખતના તેજ વીરજીભાઈ આજે ઉપાય રસીક બન્યા. શું સમજ્યા ?
આ સ્થળે કદાચ ન થવાનો સંભવ છે કે, પુજ્યપાદ પન્યાસશ્રીના સહવાસથી અને તેમની દેશનાથી વીરજીભાઈ એવું તે
શું સમજ્યા ? કે જેથી આ અણધાર્યો હદય પલટો થયો ! સત્યજ છે. આ પશ્ન આપણે ઉકેલવો જ જોઈએ પ્રારંભિક પ્રવચનમાં આપણે જીવન ચરિત્રોમાંથી આદર્શ શોધવાનું અને તેને અવલંબી જીવન દિશામાં પ્રગતિ કરવાના સંબંધમાં વિચારી ગયા. પ્રસ્તુત ચરિત્રમાંથી આદર્શ શોધવાનું અત્રેથીજ પ્રારંભે છે તેઓને હદય પટો થયો તે સાથી ? તે પ્રશ્નનો એકજ ઉત્તર આપી શકાય છે કે બાહ્ય દ્રષ્ટિ એ તદ્દન એકમેક-સમભાસતાં કિન્તુ વાસ્તવિક તિથે સંપૂર્ણ વિરૂદ્ધ ધર્મ વાળાં “ આત્મા અને દેહ' નામનાં બે તવોની સત્ય પિછાન હેમને થઈ. “સંસાર સ્વાથી છે” તેનો ગુંજારવ હેમના અંતરમાં ઝળહળી ઉ મેહરાયની આત્માને હેરાન કરવા માટે સર્વે દિશામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com