________________
ઉત્પન્ન થતી ત્યારે હેમને જ પૂછાવતા. આમ અન્ય ગુરુ-
શિષ્યનો સંબંધ જળવા પન્યાસ શ્રીમદ્ ઉમેદવિજયજીના સંબંધમાં પણ તેમજ હતું તેઓશ્રી મુનિશ્રી વિનયવિજયજીના શિષ્ય હતા અર્થાત તેઓ (મુનિશ્રી વિનયવિજયજી) હેમના દીક્ષાગુરૂ હેવા છતાં ચાતુર્માસ દિની આજ્ઞા શાન્ત મૂર્તિ મુનિશ્રી વૃદ્ધવિજયજી ઉ વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસેથી મંગાવતા આમદીક્ષા-ગુરૂ અને જહેની આજ્ઞામાં રહે તે ગુરૂ વચ્ચેનો ભેદ હજુ પણ ચાલુ જ છે પન્યાસ શ્રીમદ્ ઉમેદવિજયજીને છમાંથી ત્રણ શિષ્યો વર્તમાનમાં હયાત છે. જહેમાં મુખ્ય પૂજ્યપાદ પન્યાસજી શ્રીમદ્ ખાતિવિજયજી છે. પન્યાસ ઉમેદવિજયજી પિતાના અવસાન (પૂર્વ) સમયે ખાસ મુનિશ્રી વીરવિજયજીને પિતે પન્યાસ પદવી આપી તે વખતે ભલામણ કરતા ગયા હતા કે, હારી ઈચ્છા હું સગવશ પૂર્ણ ન કરી શકે પરંતુ
હારા પછી હમે અવશ્ય એટલું કરશે કે, મહારા વિનયશીલ અને વિધાન શિષ્ય મુનિશ્રી ખાતિવિજયજીને મે જાતે ચોગદુવડન કરાવીને પન્યાસ પદવીથી અલંકૃત કરશે આ ફરમાન સૂચના કે ભલામણ મુજબ મુનિશ્રી (પં. ) વીરવિજયજીએ પણ મુનિશ્રી ખાન્તિવિજયજી ને વિ. સં. ૧૮૭૮ના આસો વદી અને દિવસે મીયાગામમાં તે પદવી આપી હતી, વીરજીવન પૃ. ૩૮૪૪૦ (અને તેઓશ્રી ખાનિ વિજયજી પણ વિજયવીરસૂરિજીની આજ્ઞાનું જ પાલન કરતા હતા એટલે મુલચંદ્રજી મહારાજના કાળધર્મ પામ્યા પછી પં. શ્રી ઉમેદવિજયજી મહારાજ વૃદ્ધિચંદ્રજી મહારાજના ઉપસંપન્ન શિષ્ય હતા તેમજ પં. શ્રી ઉમેદવિજયજીના ઉપસંપન્ન શિષ્ય વિજયવીર સૂરિ રહ્યા તેવી જ રીતે પં. ખાતિવિજ્યજી પણ વિજયવીરસૂરિજીના ઉપસંપન શિષ્ય રહયા હતા.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com