________________
આ સૌ ઘભાવના મંત્ર તંત્રને આધીન ન હતું માત્ર વિશુદ્ધ બ્રહ્મચર્ય અને ચરિત્ર નાયકને પ્રભુ પ્રાર્થનાથજીમાં સંપૂર્ણ શ્રદ્ધા હતી પાર્શ્વનાથ પ્રભુને તેઓ સદાય જાપ કરતા આથી જ તેમના વચનમાં સિદ્ધિ હતી આમ જીવનમાં તેઓશ્રી જેજે કરી શક્યા તે નિર્મળ ચરિત્ર તથા પાશ્વનાથ પ્રભુપરની અપૂર્વ શ્રદ્ધા અને તેમના નામના જાપનાજ પ્રતાપે. આ સ ચરિત્રનાયકના પુણ્ય સ્મરણ છે એજ કારણે ચરિત્રનાયક સર્વત્ર પૂજાય છે. વંદાય છે. એવા મહાન ઉપકારી ગુરૂદેવને નમન હૈ ! !
પ્રકરણ ૧૩મું.
ઉપસંહાર.
8 આ સમ ચરિત્રનાયકનું આત્મોન્નતિની ધરી પન્ય
aો દર્શાવતું-અનેક મહત્તાએ પૂર્ણ ટુંકું છતાં આત્મ-વિજયનો આદર્શ ભણાવતું જીવન ચરિત્ર પૂર્ણ થાય છે. હવે તે માત્ર ઉપસંહારજ અવશેષ રહે છે. આજથી વીસ વર્ષ પૂર્વે થઈ ગયેલા આ આત્મવીર ચરિત્રનાયક જનતા સમકા નથી છતાં અનેક વિશિષ્ટતાએથી વિભૂષિત ચરિત્રનાયકને નશ્વરદેહ ભલે જગતમાંથી વિદાય થયો હોય છતાં તેઓશ્રીને દિવ્ય આત્મા અને તેઓશ્રીના સુકૃત્ય અદ્યાપી જનતાની દષ્ટીએ મેજુદાજ છે. તેઓશ્રીએ સાધેલ આત્મ-સાધના પાળેલ ઉજવળ ચારિત્ર અર્પલ શાસન સેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com