________________
પિતાના વિધાન શિડ્યો અન્ય મુનિરાજે સાધ્વીઓ શ્રાવકો અને શ્રાવકાઓ સમક્ષ પૂર્ણ સમાધિ પૂર્વક નમસ્કાર મહામંત્રનું ઉચ્ચાર કરતા કરતા પવિત્ર ગિરિરાજનું ધ્યાન ધરતા મધ્યા સમયે વિજય મુદ્રમાં ચરિત્રનાયક આ નશ્વર દેહનો ત્યાગ કરી સ્વગામી બન્યા. કુર કાલદેવની સત્તાને આધીન થયા. જગતમાં એ કાળદેવની સત્તાને કાણ આધીન નથી થયું ? સ રાયથી રંક માટે કાળદેવની સત્તા સરખીજ છે. તેણે કોઈને છેડ્યા નથી જન્મ અને મરણ એ જગન્ના અનન્ત નિયમનો છે. તેની વિરૂધ જવાની કોઈપણ પ્રાણીમાં તાકાત નથી, ચરિત્રનાયક પણ એ કાળદેવને શરણ થયા. તેમણે દેહ વિલય ક્યું.
તેઓશ્રીના સ્વર્ગવાસના ગમગીની ભર્યા સમાચાર સર્વત્ર ફેલાઈ ગયા. સારૂય પાલીતાણા ધર્મશાળાને આંગણે ઉભરાયું. સૌના નેત્રો રહ્યાં, હેદો ગમગીન થયાં વાણીએ શેકાચાર ઉચાર્યા, સારાય પાલીતાણામાં શુન્યતા પ્રસરી. સૌના હૃદય પર કારી “ઘા” પડ્યો. પછી તેઓશ્રીના દેહની દહનક્રીયા બહુ ધામધૂમ પૂર્વક કરવામાં આવી આ પ્રસંગે પં. ગંભીરવિજયજી, પં. ચતુરવિજયજી, પં. સુમતિ વિજયજી, પં. ધર્મવિજયજી, પં. જશમુનિજી આદિઠાણાં ૪૦-૫૦, સાધ્વીજી મહારાજના ઠાણાં ૧૫૦, બાવક અને શ્રાવિકાઓની મોટી સંખ્યા હાજર હતી. સીએ દિલગીરી પૂર્વક દેવ વંદનમાં ભાગ લીધે ચરિત્રનાયકના સ્વર્ગવાસના ખબર તારથી ચોતરફ ફેલાઈ ગયા. સર્વત્ર દેવવંદન અને ગુરૂભકિત નિમિત્ત આરંભ સમારંભ બંધ કરી ધમંકીયાઓ થઇ યાત્રા માટે આવેલા થરા ગામના આગેવાનોએ ૫. શ્રી ખાન્તિવિજયજીના ઉપદેશથી શ્રી ગુરૂભકિત નિમિત્તે પન્નાલાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com