________________
આજ કારણે ચરિત્રનાયકે પિતાની વૃદ્ધાવસ્થામાં પણ “વિહાર ચાલું રાખ્યો. વિક્રમ સંવત ૧૮૬૩માં તેઓશ્રી શ્રીસિદ્ધક્ષેત્ર પાલીતાણામાં પધાર્યા અને ત્યાંજ ચાતુર્માસ નક્કી થયું.
કે સાગરની સુંદર સપાટી પર એકાદ જહાજ સહેલ કરવા બહાર પડે, દષ્ટિ મર્યાદામાં જળ જળ અને જળ હોય છતાં તેને કિનારે પહોંચવાને મહેચ્છા હોય ક્ષણમાં ઉત્પન્ન થઈ ક્ષણમાં લય પામતા સંસારની અસારતાનું ભાન કરાવતા જલ તરંગોપર એ જહાજ પિતાની મુસાફરી શરૂ કરે, જલ તરંગપર કુદતું -રમતું-અર્થડાતું એ જહાજ પોતાની કુચ કરે જાય, રસ્તામાં અણધાર્યા પહાડોની હાર આવે, છતાં ચતુરનાયકની સહાયથી અથડાતા પહેલાં સરળતાથી માર્ગ ક્રમણ કરી શ્વે વાવાઝોડાએ ભરતી અને ઓટ વિગેરે મળે પણ પ્રવીણતાથી માર્ગ કામણ કરી હેલ કરવાને સુંદર સપાટી મેળવી લે અને કિનારે પહોંચવાના કોડમાં પિતાની ગતિમાં વૃદ્ધિ કરે, એમજ ચરિત્રનાયકના જીવનમાં થયું ચરિત્રનાયકને દયેય પ્રાપ્તિને પ્રશસ્ત મોહ બાળવયમાંજ લાગે. સંસારની અસારતાનું ભાન થતાં ભયુવાવસ્થામાં સંસારસાગરને તરવા પોતાના જીવન જહાજને ત્યાગ માર્ગે દોર્યું અંતરંગ નબળાઇ રૂપ જલ તરગો પર વિજય મેળવી, જ્ઞાન ધ્યાન અને અધ્યયનથી મુશ્કેલીઓ રૂપ પહાડે વચ્ચે જીવન જહાજને આગળ અને આગળ ધપાવી સંસારની વિચિતત્રાઓ રૂપ વાવાઝોડાએ ભરતી અને ઓટ આદિમાં ન તણાતાં ચરિત્રનાયકે જીવન જહાજને ધ્યેય પ્રાપ્તિની સુંદર સપાટી પર દોર્યું. પિતાની ગતિમાં વૃદ્ધિ કરી “આ દ્ધાર” રૂપ કિનારે પહોંચવાને પૂર્ણવેગ દાખવ્યો એ નિહાળી
ધન્ય છે એ મહાભાને’ એમ સાથી સહેજે બેલાઇ જવાતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com