________________
પ્રકરણ ૧૧ મું. સિદ્ધક્ષેત્રમાં અન્તિમ ચાતુર્માસ અને સ્વર્ગવાસ.
auru
*
*
*
Com
છેતી થે સેવા એજ ચરિત્રનાયકને શાસનનાયક બનાવ્યા.
નવ નવ શિષ્ય પ્રશિષ્યના જીવનનાયક બન્યા આ પણ એ તે સો Side by sideના પુનિત
કર્તવ્યો હતાં. “આભેદ્ધાર” એજ એમને મુદ્રાલેખ હતો. આભત્વને સાક્ષાત્કાર કરવા તેઓશ્રીએ સ્વજીવનની એકે એક પળ જ્ઞાન ધ્યાન અને અધ્યયન, તપ જપ અને વ્રત, સંયમ નિયમન અને ઈદ્રિય દમનમાં પસાર કરી, તેઓશ્રીનું બાહ્ય જીવન જેટલું લોકોને મુગ્ધ કરતું તેટલું જ તેમનું આંતરિક જીવન પવિત્ર હતું અને એજ સૌના આકર્ષણનું કારણ હતું.
પિતાની વૃદ્ધાવસ્થામાં પણ વિહાર તો ચાલુ જ રાખે. જૈન સાધુઓ માટે વિહારે આવશ્યક ક્રીયા છે જૈન સાધુઓના વિહારમાં વ અને પરનું હિત સમાયેલું છે. ખાસ કારણ સિવાય જૈન સાધુઓ એક કરતાં વધુ ચાતુર્માસ એક જ સ્થળે કરતા નથી, ગ્રામાનુગ્રામ વિચરવામાં ધર્મ-પ્રચાર સુંદર રિતે થઇ શકે છે. ધર્મથી વિમુખ થયેલાઓને ધર્મપરાયણ બનાવી શકાય છે, અને પોતાના અંગત ચારિત્ર પાલનમાં પણ વિહાર એક અગત્યનું અંગ છે. આથી જ શાસ્ત્રકારોએ વિહારને આવશ્યક ક્રીયા તરિકે જૈન સાધુઓના આચારમાં પરોવી છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com