________________
રૂપ
*
આપણા એ ધર્મપ્રેમી ચતુભાઇના સાંસારિક પુત્ર થાય ગણી મહારાજના સાંસારિક માતુશ્રીનું પુણ્યનામ પુ ંજમાઇ હતું ગણી મહારાજનું સાંસારિક નામ ચુનીલાલ હતુ તેમને જન્મ થરા પાસેના રાજપુર ગામમાં સ. ૧૯૪૧ના માર્ગશીર્ષ શુક્લ ચતુર્દશી સે।મવારે પ્રાતઃકાળે થયેા હતેા પછીથી તેએ થરામાં રહેતા ચરિત્રનાયકને માસકલ્પ થરા ગામમાં જ્યારે થયે। ત્યારે આ ધર્મપ્રેમી કુટુંબને આનદના પાર ન રહ્યો. ચિરત્રનાયકે આખાય કુટુંબને પેાતાની ધમ દેશનાથી શુદ્ધ સમકિતવન્ત બનાવ્યું. ચુનીલાલભાઈ ચિરત્રનાયકન ધ એધમાં એટલાતા તલ્લીન બન્યા કે ચરીત્રનાયકના દર્શનથી વિમુખ થવું એતે તેમને મન અતિ કષ્ટ થઇ પડતું. પરિણામે ચુનીલાલભાઇને સંસાર પ્રત્યે પૂર્ણ અભાવ ઉત્પન્ન થયા અને ભાગવતી દીક્ષા અંગીકાર કરવાની અભિલાષા ઉત્પન્ન થઇ ચરિત્રનાયકે ચતુરભાઈના સૌ કુટુમ્બી જતેને શુદ્ધ સમતિવન્ત બનાવ્યાજ હતા.
જ્યારે ચુનીલાલભાઇની આ મહેચ્છાની સારાય કુટુમ્બને જાણ થઇ ત્યારે જરાય શાક કે ગ્લાનીને બદલે સૌ આનંદસાગરમાં ડુબ્યા. સૌએ અનુમતિ અર્પી અને એજ વર્ષમાં વિક્રમ સંવત્ ૧૯૫૯માં વૈશાક સુદિ સાતમ સેામવારના શુભ દિવસે પાટણ શહેરમાં મેાટી ધામધુમથી મહેાત્સવ પૂર્વક ચતુર્વિધ સંઘ સમક્ષ ચરિત્રનાયકે ચુનીલાલભાઇને ભાગવતી દીક્ષા આપી અનેતેએશ્રીનું નામ મુનિશ્રી ખાન્તિવિજયજી રાખવામાં આવ્યું. અને તેમની સાથેજ બીજા એક શ્રાવકે પણ દીક્ષા
૧ શ્રી ખાન્તિવિજયને ૧ પુષ્પવિજયજી ચમરેન્દ્રવિજયજી ખીમાવિજય દીવિજય એ ચાર શિષ્ય અને પ્રકાશવિજયજી પ્રશિષ્ય હાલ વિદ્યમાન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com