________________
વિશ્વવાડી એ સદા સવસંત છે. વિશ્વવાડી ખીલેલીજ હોય છે. તેમાં મનુષ્યા તેનાં પુષ્પો છે. તેમાં કેટલાંયે માનવ પુષ્પો બાહ્ય સુંદર હાવા છતાં ભીતરથી સડેલાં હાઇ તે ફેંકી દેવાયાગ્ય છે જ્યારે કેટલાંક એવાં પણ હેાય છે જેની આંતિરક સુગંધ અને સાંદ પ્રેક્ષકને મુગ્ધ કરે છે.
એવાએતેજ જગત્ મહાપુરૂષ ગણેછે કે જેએનું જીવન સામાન્ય છત્રાના કરતાં વિશેષ વિશિષ્ટતાવાળુ હાય છે. જગત એવાનેજ પૂજેછે કે જેણે સમાજ માટે, ધર્મો માટે કંઇ કર્યું હાય. જગત એવાગ્માનેજ વ છે કે જેનું ચરીત્ર જગતને સન્માર્ગે દારતુ હાય, જગત એવાએનેજ પગલે ચાલે છે કે જેણે સનાતન સત્યા સમજાવ્યાં હેાય. જગત્ એવાએનેજ માને છે કે જેણે પાતે મહાન બની અન્યને મહાન્ કર્યો હાય. એવા મહાપુરૂષાજ વંદનીય છે પ્રાણી માત્રના ઉપકારક છે.
ન ધર્મ એતા ત્યાગ અને વૈરાગ્યમય ધમ છે. ત્યાગી અને વિરક્ત મહાત્માએ જૈનશાસનને શેશભા છે. તેએાએજ આત્મવાદના પ્રણેતા બની પોતાના આત્માયથી જગતને ચકિત કર્યું છે. એવા મહાત્માઓએ જગત્ આત્મવાદ ભણાવી જૈન ધર્મની શ્રેષ્ઠતા સાબીત કરી છે. એમ જૈન શાસનને શેાભાવનાર આત્માન્નતિ કરી આત્મકોય સાધનાર ભવ્યાત્માએ જૈન સમાજે પ્રત્યેક સમયે જગતને અર્ષ્યા છે. એ જૈનશાસનની જગત્ પ્રત્યેની અમેાધ સેવા છે.
પ્રત્યેક સમયેએવા મહાપુરૂષો જૈન સમાજમાં મળી આવે છે તેનુ કારણ શું ? જૈન ધર્માંમાં એવું કયું મહતત્ત્વ છે? જે આવા ભવ્યાત્માઓને નિપજાવી શકે છે. તે સૌ કાઇ સ્હેજે પૂછે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com