________________
કરે છે. આથીજ જત સાધુએને જગત્ ભૂભર ભૂરિ વદે તેમાં શું શંકા ? એવા ચારીત્રવાન્ સુવિહિત સાધુએ-અનગારે -મુનિવરેની પ્રશંસા દરેક જમાનામાં થાય છે અને થશે
આવા પરિસંહે સહન કરનારા આવાં તે અખંડીત પાળનારા, સ્વપરને આત્માહાર કરી જગત્માં ભવ્યાત્માએ અને મહાત્યાગીએ તરીકે લેખાય એમાં શું નવા ?
તેવા પુરૂષોના ગુણા જાણવા તેમની મહત્તાએ એળખવી તેમના જીવનની વિશેષતાઓના અભ્યાસ કરવા એ પ્રાણી માત્રને ધર્મ છે. એવા મહાત્માઓને જગત્માં નહેર થવાની આકાંક્ષા ન હોય અને તેમાંજ તેમની મહત્તા છે છતાં તેમનાં જીવન ચરિત્ર લખવાં એ એમના અનુયાયીઓના મહાન ધમ છે. કારણ એવાં જીવનચરત્રા બાળકાને આદર્શો છે. યુવાનાને માર્ગદર્શક છે. પ્રૌઢને સલાહનું સ્થાન છે, વૃધ્ધાને આનંદપ્રદ છે. એવાં ચરિત્રા પણ સમાજનું અમેધ ધન છે આથીજ તેવાં જીવનચિત્રા બ્હાર લાવવાને જન સમાજે અનેક વિધ પ્રયત્ન કરવા ઘટે.
પ્રિય વાંચક !
ઉપરનાજ કારણે એવા એક મહાત્મા પુણ્ય શાંતમૂર્તિ પરમ ધર્મોપાસક, તીર્થોદ્ધારક બાળ બ્રહ્મચારી, શ્રીમદ્ અનુયાગાચાર્ય (પ’ન્યાસ) શ્રી ઉમેદવિજયજી ગણી મહારાજનું ટુ વનચિત્ર મ્હાર પાડવાને જીવનમાંથી તું પણ કક
હું પ્રેરાયા છુ. પ્રિયવાંચક ! તેના
મેળવે એ લેખકની મહેચ્છા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com