________________
૧૩
પરાયણતા માટે સૌને માન ઉપજતુ આધુનિક કેળવણી વિશેષતઃ સામાયિક, પ્રતિક્રમણ પચ્ચખાણ આદિ ધાર્મિક ક્રીયાકાન્ડાને ધતીંગ મનાવે છે એ કેળવણીથી ચરિત્ર નાયક વંચીતજ રહ્યા *એજ મહદ ભાગ્ય, જો આ કૈલવણી તેમને પ્રાપ્ત થઇ હેાત તે તેએ જીવનમાં જે સાધી શકયા તે બની શકત કે કેમ તે શંકાસ્પદ છે. જોકે આધુનિક કેળવણી સૌને નિક નિવર્ડ અગર સર્વાંશે દૂષિત છે એમ. લેખકની માન્યતા નથી. એ કેલવણીના મિષ્ટ ળા રૂપ સ્વ. વીરચંદ રાઘવજી જેવા નર રસ્તે અમેરિકામાં જ નાધ્ય કર્યાં છે તે વિષે ઇનકાર ભણી શકાય તેમ નથી. છતાં આધુનિક કેળવણીની મેાહીનીજ કાષ્ઠ એવા પ્રકારની છે કે અપકવ વિચારના ભાળા હૃદયના બાળકેાપર અનિષ્ટ સંસ્કારી રેડાયા છે તેને પણ ઇન્કાર ભણી શકાય તેમ નથી.
ધર્મ અને ધાર્મિક ક્રીયાકાંડા તરક વળેલા ચરિત્રનાયકના આત્માને સંસારિક સુખામાં અભિરૂચી ઘટવા લાગી દિનપ્રતિદિન તેમના આત્મા ચરિત્રની વિશુધ્ધીમાં રમણ કા લાગ્યા. એ કારણેાથી હોય વા સંસારિક રૂઢીવશતાને કારણે હોય પણ તેમના પિતાશ્રીએ તેમના લગ્ન કરવાના વિચાર કર્યો અને તેની ન ચરિત્ર
નાયકને થઇ.
સંસારની અસારતાનું ભાન ચરિત્ર નાયકને બાલ્યાવસ્થામાં થયેલું એ વાંચક તેમની ભવ્યતા વ્હેશે એટલે સ્વિકારશેજ. ચરિત્ર નાયકને ઉચ્ચ કુટુમ્બ-લક્ષ્મી-સૌ સાધન હતાં. એટલે પત્ની મેળવવાની તેમને જરાય મુશ્કેલી ન હતી. ઉલટું અનેક માંગાએ થયેલાં, પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com