________________
૧૬
પરિણામે તેમણે આત્મશ્રેયને ઉત્તમ માર્ગ પસંદ કર્યા તેએ આત્મ વિકાસના પંથે ચઢયા અને તેના પરિણામે તેમણે પેાતાના લગ્નને ઇન્કાર સુણાવ્યા.
પછી તે તેમને સર્વોત્કૃષ્ટ માનવભવનાં સ્વપ્નાં લાધ્યાં અને તેમાંજ તેએ મશગુલ રહ્યા પરિણામે પેાતાના જીવન વૃક્ષને આત્મા દયની ફુલવાડીમાં વિકસાવ્યું. આથીજ તેમનુ જીવન ચરિત્ર આપને આત્માન્નતિને ભવ્ય મા ખતલાવે છે તેથીજ જીવન ચરિત્રોની મહત્તા વિષે Jong fello કહે છે કે
"Lives of great men all remind us That we can make our lives sublime'
અર્થાત્-મહાપુરુષોની જીવન કથાએ આપણને જીવન સુધાવાને પ્રેરણા આપે છે
આથી ભગાવળી કર્માને ક્ષય થયા હોય ત્યારે ભવ્ય પુષા પેાતાની ભવ્યતાનું આધુ દર્શન જગતને કરાવે છે. પેાતાના ઉદ્ધાર સાથે જગતના ઉદ્ધાર કરવા તેમેજ બહાર પડે છે. પેાતાની બાલ્યા વસ્થામાં મેાહને લાત મારી આત્મસાધનાની ભાવનાએ ભાવ એથી વધુ સુંદર પ્રમાણ પત્ર તેમની મહત્તા માટે લગ્નના ઇન્કાર પછી ચરિત્ર નાયક આત્માવ્યના જાયા અને જીવન આર્દશની શેાધમાં સ્વશકિતએ સમર્પી જેને હૃદય પલટે કહી શકાય તેવું તેમના જીવનમાં થયું. પછી તે તેએ ધાર્મીક ક્રિયાઓમાં દ્રઢ રહેવા લાગ્યા.
કયુ હેાઇ શકે ? વિશાળ માર્ગ
તેમના વતનથી પાલી શહેર નજીક છે ત્યાં શ્રી નવલખા પાર્શ્વનાથનું ભવ્ય તી છે. ત્યાં તેએક વારવાર યાત્રાયે જવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com