________________
૨૦
પડદા દેખાશે. એમ આપણું ચરિત્ર નાયકે જીવન વિચારણામાં ઉડીને ઉંડી ખેજ કરવા માંડી. એક પછી એક ગુંચ ઉકેલાતી ગઇ. જીવનમાં અવનવા પડદા દેખાયા અને સમજાયા એ અનેકવિધ પ્રયત્નોને પરિણામે તેઓશ્રી સમજી શકયા કે “વીતરાગ પ્રભુના ધર્મનું આરાધન એકજ સાચો માર્ગ છે મુકિતની વાંછના રાખનારને ત્યાગ-માર્ગ એકજ ધોરી માર્ગ છે.'
ચરિત્રનાયકને પણ પ્રભાવ હો વા ગમે તે પણ તેમને સૌ સાનુકુળ થઈ જતું તેમને પિતાના પૂનિત કાર્ય માટે કોઈ પ્રકારની અટકાયત ન હતી. તેમના માતા પિતા પણ પિતાના પુત્રના આ શુભ વિચારો અને કાર્યો માટે પોતાનું ધન્યભાગ્ય સમજતાં. એમ કેટલોક સમય પસાર થયા પછી તેમણે કોઈ અનેરી જોતિ નિહાળી તેમાંજ લીન બન્યા. અને તે વૈરાગ્ય ભાવના-વા-આભ ભાવના, બુધ્ધ વૈરાગ્યને સ્વભાવ છે કે જેમ જેમ સમય પસાર થાય તેમતેમ આત્મા વધુ જાગૃત થઈ શુધ્ધ વૈરાગ્યવત બને છે. કારણ શુધ્ધ વૈરાગ્ય એ કઈ જાતને નિશા નથી કે આવ્યો ને ઉતરી જાય. વૈરાગ્યભાવના એતે અખંડ જાગૃતિ છે. ગમે ત્યારે ગમે તેવા સંજોગોમાં વૈરાગ્ય ભાવના જે શુધ્ધ હોય તે જવલન્તજ રહે છે. જેમ વધુ કસોટી થાય તેમ આત્મ-જાગૃતિ વધુ થાય એજ શુધ્ધ વૈરાગ્યનું સ્વરૂપ છે.
એ પરિસ્થિતિમાં ચરિત્રનાયકે કેટલાક સમય પસાર કર્યો પછી સભાગે મુનિ મહારાજ શ્રી વિનયવિજયજી મરૂ ભૂમિને પાવન કરતા કરતા આપણા ચરિત્રનાયકના વતનમાં આવ્યા તેમની ધર્મદેશનાથી અને પૂર્વ જન્મના પુણ્ય વેગે પ્રાપ્ત થયેલ દઢ ધર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com