________________
માનવ ભવની સાર્થકતા છે આ ભાવના ફેલાવનારી મહાન વિભૂતિએમાં આપણા ચરિત્ર નાયક પણ એક હતા.
આજ કારણે ચરિત્રનાયકે પોતાની શક્તિઓ તીર્થસેવામાં સમપી તીર્થસેવા એજ સાસન સેવા તેમણે માની. જ્યાં જ્યાં એ તીર્થસવાનું સ્થાન મળ્યું ત્યાંત્યાં જઈ પહોંચી તેમણે પિતાના તરાની પૂર્ણ સેવા અપ જે વાંચકે હવે પછીના પ્રકરણમાં જોઈ શકશે, ધન્ય હો એ તીર્થ સેવકને ?
પ્રકરણ ૯ મું તીર્થોદ્ધારક તરિકે.
ચકે જોઈ શક્યા છે કે ચરિત્રનાયક બાલ્યાવસ્થાથીજ ધર્મપ્રીય હેઈ આત્મિક પ્રગતિ માગતા અને
મેળવતા. પિતાની ભરયુવાન વયમાં ભાગવતી N) દીક્ષા અંગીકાર કરી સંસારની આધિ વ્યાધિ અને ઉપાધિનો સર્વથા ત્યાગ કરી સાંસારિક વાસનાઓને લાત મારી જીવનને ઉત્કૃષ્ટ બનાવવા ચરિત્રનાયક બહાર પડયા ત્યારથી જ તેમણે સર્વ દેશીય પ્રગતિ સાધવા માંડી સુત્ર સિદ્ધાન્તાનું અધ્યયન કરી તેઓશ્રી શાસન સેવાના વિશાળ પળે ચડ્યા, અને એ સેવા તે વખતના મુખ્ય કર્તવ્ય તરિકે ગણાતા તીર્થથાનના ઉદ્ધાર અને પ્રસિદ્ધિમાંજ અપી, એથીજ તેઓશ્રી “તીર્થોદ્ધારક નું માનીતું બિરૂદ પ્રાપ્ત કરી શક્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com