________________
પિતાની ભૂલ સમજાતાં મનુષ્ય જીવનને રાજમાર્ગ વિચારે છે. એ વિચારણામાં જેમ જેમ મનુષ્ય ઉંડે ઉતરે છે તેમ તેમ આત્મા અને દેહના ભિન્નભિન્ન તો સમજાય છે. આપણું ચરિત્ર નાયકને પણ તેમજ થયું. સંસારના તાપમાં તેમનું હૃદય પણ ઉકળાટમય બન્યું. અને તેમણે અંતરગત શોધ શરૂ કરી પરિણામે–
“The more spiritual a man desires to be the more bitter does his present life become to him."
અર્થાત–મનુષ્ય જ્યારે વધુ અને વધુ આત્માથી બને છે ત્યારે આધુનિક જીવન તેને વધુ અને વધુ કડવું લાગે છે. અને પછી સંસારની અસારતાનું ભાન થતાં સમજાય છે કે “ સંસાર સ્વાર્થી છે” સંસારમાં આસકત મનુષ્યને મોહરાય આમાની શુધ દશા ટકવા દેતો નથી છતાં પણ આત્માર્થી મનુષ્યને બહુવિધ પ્રયત્નોથી ચેકસ ભાન થાય છે કે સૌ સ્નેહિ પરીજનો માત્ર આ ભવનાંજ છે. એવા સગાઓ તે આ આત્માએ અનેક કર્યા છે અને છોડ્યાં છે બાકી આ આત્માનું કોઈ સગું નથી ધન યૌવન-વાડી અને વછા અંતે સૌ ચાલ્યા જવાના છે. માતા-પિતા-ભાઈ-બહેન આદિ સૌ આ ભવનાં જ રહી છે આમ માનવ હદય ગુંચની ઉકેલ કરે છે ત્યારે તેને સ્પષ્ટ સમજાય છે કે “મારું કોઈ નથી. હું કોઈને નથી' આ વિચારણા આપણા ચરિત્ર નાયકને પણ થઈ. પરિણામ એ આવ્યું કે –
• Veil after reil you will lift
And reil after veil you will find,
અર્થાત–એક પછી એક પડદા ઉપાડે અને તમને નવીન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com