________________
લાગ્યા. એ યાત્રા મોજ શોખની ન હતી પણ એ જીવન પલટાની યાત્રા હતી એ યાદગાએ તો તેમનું જીવન ઉદેશની પ્રાણીના સન્માર્ગે ચઢાવ્યા.
પછી તે તેઓને પ્રત્યેક ધાર્મિક ક્રિયાકાંડમાં પૂર્ણ આસ્થા બેઠી. એક ભવ્યઆત્મા તેમાં વળી ઉંચ કુટુંબ મળ્યું, ઉંચ આદર્શ માતાપિતાઓને સંગ થયો, જગવલ્લભ જૈનધર્માની પ્રાપ્તિ થઈ. પછી તે જીવાત્મા ભવ્યતાની પરાકાષ્ટાએ પહોંચે તેમાં શું શંકા?
જીવનમાં આત્મવિકાસના રાજમાર્ગો આ રીતે તેમનું જીવનપુબ ધીમેધીમે ખીલવા લાગ્યું. તેની પરાગ સર્વત્ર પ્રસરવા લાગી. સૌ કુટુંબીઓ તે મનોગત માનવા લાગ્યા કે આ જીવાત્મા જરૂર કઈ ઉંચ આત્મા છે. જગતુમાં પિતાના જીવનને જરૂર ને ધન્ય મનાવશે.
“ Where there is a will there is a way.”
અર્થાત-જ્યાં ઇચ્છા બળવતી છે ત્યાં સંજોગો સાનુકુળ બને છે. તેમ સૌ કુટુંબીઓએ આ ભવ્યાત્માનેં તેમના ઉદય માટે આગળ અને આગળ ધપવા પૂર્ણ છુટ આપી. આમ સર્વ પ્રકારના સંજોગે સાનુકુળ થાય પછી આવા ભવ્યાત્મા પોતાની આત્મ સાધનામાં કેમ પાછા હઠે ?
આ રીતે તેમણે આત્મવિકાસના ધોરીમાર્ગે આગળ અને આગળ ધપાવ્યું. વંદન હો તેમની પ્રગતિને ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com