________________
૧૨
પ્રકરણ ૪ થું.
મF
ભવ્યતાનું દિગદર્શન
. વે તે આપણા ચરિત્ર નાયક વયમાં વધવા લાગ્યા
' અભ્યાસ શરૂ થશે. તે સમયે અંગ્રેજી કેળવણુનો જ પ્રયાર જોઈએ તેટલે ન હતો. અને તેમાંય મારઆ છ વાડ જેવા સ્થાનમાં એક નાનકડા ગામડામાં તે
એક અંગ્રેજી કેળવણનું દર્શન ન હતું. પણ અંગ્રેજી ભણવું એનું નામજ કેળવણી એમ નથી કેળવણીને આદર્શ તે શારીરિક-માનસિક-નૈતિક અને અધ્યાત્મિક ઉન્નતિ સાધવાને છે. મુમુક્ષુ આત્માઓને B. A, કે M. A. બનવું એ તુચ્છ વસ્તુ છે. પ્રભુ વિરે પ્રરૂપ્યું છે કે “પઢમં નાણું તઓ દયા” પહેલું જ્ઞાન અને પછી દયા. પણ તે જ્ઞાન કયું? એજ વિચારણય વિષય છે. ભવ્યાત્માએને આધુનિક કેળવણી નિરર્થક નિવડે છે, કારણ? આધુનિક કેળવણી અધ્યાત્મવાદના રાજમાર્ગે મનુષ્યને નથી દેરી શકિત. કેળવણીને આદર્શ “સા વિદ્યા યા વિમુકત” આત્માને મુક્તિ અપાવે. મુક્તિના પુનિત પળે ચડાવે એજ સાચી કેળવણી છે. અને એ સાચી કેળવણી તે ચરિત્ર નાયકને ગર્ભાવસ્થાથી જ આપવામાં આવી હતી.
તેના પરિણામ રૂપે ચરિત્ર નાયક ધામક ક્રીયાકાડૅમાં બહુ ચુસ્ત બન્યા તેમનું વર્તન જ એવા પ્રકારનું હતું કે તેમની ધર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com