________________
હતા એવા સામાન્ય સંજોગોમાં પણ તેઓ આત્મશ્રેય સાધી શક્યા છે એજ સમજાવે છે કે “રત્ન ખાણમાંથીજ નિકળે છે.”
ચરિત્ર નાયકને જન્મ મરૂ ભૂમિમાં પાલી શહેર નજીક ખીમારૂ ગામમાં વિક્રમ સંવત ૧૮૦૩ની સાલમાં ખાનદાન કુટુબમાં ધર્મદાસ નામના ગૃહસ્થને ત્યાં રોનકક્ષી લક્ષ્મીબાઈ માતાની કુક્ષીએથી થયે હતે
જ્યારે જ્યારે કોઈ ઉચ્ચ આત્માને જન્મ થવાને હોય છે ત્યારે ત્યારે તેમના જગતમાં આગમનની નિશાનીરૂપ, એ ભવ્યામાની ભવ્યતાનું દર્શન કરાવવા તેમની માતાઓને ઉચ્ચ પ્રકારના દૈહિલા (મનોરથો) ઉદ્ભવે છે. તે વિષે કોઈપણ જનને શંકા નજ હોય કારણ કે તીર્થકરે અને મહાપુરૂષોની માતાઓને પણ એમજ. દહલા ઉત્પન્ન થયા છે. એમ આપણું ચરિત્ર નાયકની માતાને પણ આ ભાગ્યશાળી છવાભા ગર્ભમાં આવતાં અનલ લક્ષ્મીનું દાન આપવાની અભિલાષા ઉત્પન્ન થઈ, અને તે તેમના પિતાએ સ્વશકિત અનુસાર પૂર્ણ કરી.
મનાથો કે અભિલાષાઓ ઉત્પન્ન થાય પણ તે કેવા પ્રકારન અને કેટલા ઉચ્ચ મનેરો ઉદ્ભવે છે એજ આનંદપ્રદ વિષય છે. આમ બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે તેની માતાને દાન આપવાની ઉચ્ચ વૃત્તિ ઉત્પન્ન થાય એ કેટલું મહત ભાગ્ય? દાન શીયેલ તપ અને ભાવના એ જૈન શાસ્ત્રકારોએ મૂખ્ય આદેશ (ધર્મો) પરૂપ્યા છે. તેમાંય દાનને પ્રથમ સ્થાન મળે છે. એવી ઉચ્ચ વૃતિ જે માતામાં હોય તે પિતાના બાળકપર કેવા સુસંસ્કારે રે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com