________________
છતાં પ્રિય વાંચક! જે મહા પુરૂષના જીવનમાં ત્યાગ અને વૈરાગ્ય ભરપુર હતાં તે સાથે સમાજસેવા, શાસનસેવા અને ધર્મ સેવાની ધગસ જેની નસે નસે વહેતી હતી તેવા મહાપુરૂષનું જીવન ચરીત્ર તું વાંચવાને છું એટલે જીવન ચરિત્રો કે નાં હોઈ શકે ? એ પ્રનિજ તારા માટે તો નથી.
કોઈ પણ મહાપુરૂષનું દર્શન થતાં, તેમનું જીવન ચરિત્ર વાંચતાં માનુષી હૃદય પર અદ્દભૂત છાપ પડે છે. તે મહા પુરુષને મૂર્તિમંત નિહાળાય છે. આથી એવા મહાપુરૂષોના ગુણાનુવાદ ગાવામાં પણ ભાનુષી હિત સમાયેલું છે છતાં તેવા મહાપુરૂષોની કિંમત તે પુરેપુરી ત્યારે સમજાય કે જ્યારે તેમને એક સામાન્ય આત્માની દશાથી ઉન્નત થતાં થતાં મહાત્મા પદે પહોંચ્યા ત્યાં સુધીનું તેમનું જીવન જાણી શકીએ. એક સામાન્ય વ્યક્તિ પિતાના પુરૂષાર્થ આભેદયના રાજમાર્ગે કરવી મહાત્મા પદની ઉચ્ચ ટોચે પહોંચે તે જ્યારે જણાય ત્યારે તે મહાપુરુષની સાચી પિછાન થઈ શકે છે અને એ સૌ સમજાય ત્યારે મનુષ્ય તેવા મહાપુરૂષોનાં જીવનમાંથી અવશ્ય કાંઈને કાંઈ પ્રાપ્ત કરે છે.
આપણુ એ ચરિત્ર નાયક શાંતમૂતિ પરમ ઉપકારી તીર્થો ધારક બાલબ્રહ્મચારી શ્રીમાન અનુગાચાર્ય (પંન્યાસજી) શ્રી ઉમેદવિજયજી ગણી મહારાજ કોઈ રાજદ્વારે કે કેાઈ ધન કુબેરીને ત્યાં જગ્યા ન હતા તેમાં કોઈ મુંબાઈ દીલ્હી કે કલકત્તા જેવી મોટી નગરીમાં પણ તેઓ જમ્યા ન હતા. તેઓ તે આર્થિક દ્રષ્ટિ
સામાન્ય એવા માતા પિતાને ત્યાં એક નાનકડા ગામડામાં જન્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com