________________
એ વસ્તુ સમજનાર વ્યકિતએ દરેક સમયે જન સમાજમાં દ્રષ્ટિ ગોચર થાય છે. તેઓ જ આભત્વમાં લીન રહિ. અધ્યાત્મવાદ ફેલાવે છે, અને ત્યારે તેમની મહત્તા અને પ્રભુતા જનતા જોઈ શકે છે.
એ આત્મસ્વ ઢંઢવામાંજ માનવભવની ખરી મહત્તા છે અને એ કુંદનારાએજ મહાવિભુતિઓ છે, એએજ મહાપુરૂષો છે મહાત્માઓ છે એવા મહાપુરૂષોને ઓળખી તેમના પગલે ચાલી જીવનની સાર્થકતા કરવામાંજ માનવભવની ખરી મહત્તા સમાયેલી છે.
પ્રકરણ બીજુ.
મહાપુરૂષનાં જીવન ચરિત્રે.
મા....SALMUMB.
છેસંત રતુમાં કોઈ એકાદ વાડી ખીલી ઉઠે અને આ છે સર્વ ક્ષે પર્ણો અને પુષે પિતાનું સૌદર્ય બહાર ત લાવવાને તનતોડ મહેનત ઉઠાવતાં હોય ત્યારે
* કોઈપણ પ્રેક્ષક આનંદિત થયા સિવાય રહે તે નથી. પણ જ્યારે તે વાડીના ભીતરમાં પહેચે છે ત્યારે કેટલાંક પુષ્પો ખીલ્યાં હોય છતાં સુગંધ વિનાનાં હાઈ તેની બાહ્ય સુંદરતા બીન જરૂરી માને છે. જ્યારે કેટલાંક પુષ્પ અધઉઘડયાં
અણખીલ્યાં હેવા છતાં સુગંધીત હેઈ તેને ગ્રહણ કરે છે. એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com