________________
॥ श्रीशंखेश्वरपार्श्वनाथाय नमः ॥ પરમ પ્રભાવક તીર્થોદ્ધારક બાલબ્રહ્મચારી પૂજ્યપાદ અનુગાચાર્ય (પં.) શ્રીમાન ઉમેદવિજયજી ગણધર મહારાજનું
જીવન ચરિત્ર.
पार्श्वनाथ नमस्कृत्य, श्री शंखेश्वरमंडनम् । अनुयोगाद्यसूरीन्दो-राख्यानं वच्मि किंचन ॥२॥
પ્રકરણું ૧ લું.
માનવભવની મહત્તા.
*
.
નુષ્યભવ પ્રાપ્ત થયું ત્યારથી જ મનુષ્યને વિચાર આવ્યું કે મને માનવભવ શાથી મા?” એ પ્રશ્નના ઉત્તરની શોધમાં મનુષ્ય જન્મ ધારણ કરે છે
ત્યારથી જ પરેવાય છે. કારણ એક જ છે, અને તે સ્પષ્ટ છે કે વિશ્વમાં ગમે ત્યાં ગમે ત્યારે દ્રષ્ટિ દોડાવીએ ત્યારે મનુષ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
.* .