________________
આગમત હું જે સમ્યગ્દષ્ટિ હોઉં, તે પણ સમ્યગ્દષ્ટિને સતત જઘન્ય આરાધનાએ આઠ ભવ અને ઉત્કૃષ્ટ આરાધનાએ તે જ ભવમાં જેમ મોક્ષ થાય છે, તેમ સમ્યગ્દષ્ટિને વિરાધના અને પ્રતિપાત થવાથી અર્ધપુદ્ગલમાં માત્ર કંઈક એ છે એ અનંતે પણ સંસાર થાય છે.”
માટે હું પરિમિત એટલે ચેડા સંસારથી મેક્ષ પામવાવાળે છું ? કે અનન્ત સંસાર રખડીને મોક્ષ પામનાર હોવાથી અનન્ત સંસારવાળે છું?”
જે હું પરિમિત સંસાવાળે છે તે પણ કેટલાક પરિમિત સંસારવાળા ભરત-મહારાજા અને શાલિભદ્રાદિકની પેઠે સમ્યગ્દર્શન અને ત્યાગ-મારૂપી બેધિને સહેજે પામનારા હોય છે અને કેટલાક મેતાર્ય અને મૂક-શ્રેષ્ઠી જેવાની માફક સમ્યગ્દર્શન અને ત્યાગરૂપી બધિને પામવામાં મોટા અંતરાયવાળા હોય છે.” * “માટે હું તેને સુલભધિ છું કે દુર્લભબોધિ છું?”
“ગર-કષ્ટ સમ્યગ્દર્શન અગર ત્યાગરૂપી બેધિને પામવાવાળા છે પણ કેટલાક ભરત, બાહુ, સુબાહુ વગેરેની માફક આરાધક હોય છે, જયારે કેટલાક પીઠ, મહાપીઠ આદિકની માફક વિરાધક પણ હોય છે.”
“તે હું આરાધક છું? કે વિરાધક છું?”
“સમ્યગ્દર્શનાદિ આરાધના કરનાર વર્ગ પણ કઈક તે આરાધના ના ભવમાંજ યુનિપુંડરીક-આદિની માફક મેક્ષ પામનાર હોય છે, ત્યારે કેટલેક વર્ગ શાલિભદ્ર, આત્રિની માફક ભવાંતરે મેક્ષ પામનારે હોય છે.”
- સામાન્ય રીતે ભવ્ય સમ્યગ્દષ્ટિ પરિત્તસંસારી, સુલભધિ અને આરાધક જીવ છેલ્લા ભવને પામનારે હોય છે અને તેથી તે જરૂર ચરમ તરીકે કહેવાય છે, છતાં પ્રશ્નના ભાવમાં ચારિત્રની લાયકાત