________________
૩૧
પુસ્તક ૧-લું પૂર્વક શ્રવણ કરે છે અને તે શ્રી કહપસૂત્રમાં શ્રી કાર્તિકશ્રેણી અધિકારમાં શ્રી મુનિસુવ્રત સ્વામીજીના અધિકારના સાથે આવે છે.
આ કારણથી આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્રસૂરિજીએ મૂલગાથામાં સામાન્ય દેવેન્દ્ર શબ્દ હતું, છતાં શ્રાદ્ધદિન કૃત્યની ટીકામાં શ્રી કાર્તિકશ્રેષ્ઠીના ભવની અપેક્ષા રાખી સૌધર્મ ઈદ્રના નાટક સંબંધીને અધિકાર મુખ્યતાએ જણાવેલ છે.
ઉપર જણાવ્યા પ્રમાણે કાર્તિક શ્રેષ્ઠીને અધિકાર દેવેન્દ્રોએ કરેલા નૃત્યની બાબતમાં જેમ જણાવ્યું છે, તેવી જ રીતે દેવેન્દ્રોએ કરેલા નૃત્યના અધિકારમાં જે કે સામાન્ય રીતે દરેક દાનવેન્દ્ર પણ પિતાની ઉત્પત્તિ પછી અભિષેકાદિકની વખતે શ્રી જીનેશ્વર મહારાજની પૂજા કરતાં જરૂર નૃત્ય વિગેરે કરે છે, પરંતુ જેમ કાર્તિક શ્રેષ્ઠીને જીવ જે સૌધર્મ દેવકને શકે ઈંદ્ર તેમને ભગવાન મુનિ, સુરતસ્વામીજીને અત્યંત નજીકને ઉપકાર હોવાને લીધે તીવ્ર ભાવપૂર્વક નાટક કરવાને પ્રસંગ હતું અને તે પ્રસંગ સાચવેલે હોવાથી દેવેન્દ્રના નૃત્યના પ્રસંગે તે કાર્તિક શ્રેષ્ઠીને જીવ જે શકેન્દ્ર તેણે જ લીધે, તેવી જ રીતે અહીં દાનવેન્દ્રના અધિકારમાં પણ ચમરેન્દ્ર ભગવાન મહાવીર મહારાજના પ્રતાપથી પિતાને જીવ અચા, શક્રેન્ડે તેને છેડી દીધે, વજની જવાલામાંથી બચી ચ અને સામાનિક વિગેરેની સહાય વગરને એકાકી નિરાધાર થયેલા તે ચમરેન્દ્રને ખરેખર બચાવ થયો હોય તે તે શ્રમણ ભગવાન મહાવીર-મહારાજના શરણના પ્રતાપને લીધે જ છે આવી રીતે નિરાધારપણુની વખતે પણ જે ભગવાનનું શરણ આધાર ભૂત થયું હતું. વગર કારણે પણ જે ભગવાનનું શરણ બચાવનાર થયું હતું. સામાનિક દેવતા વિગેરેની પર્વદાએ છેડી દીધા અને ભયની ભાવઠ ભાંગનારું કોઈ નહોતું, તેવી વખતે જે જિનેશ્વરમહારાજના ચરણ કમળનું શરણું ભયની ભાવઠને ભાંગનારું થયું, એવા જિનેશ્વર શ્રમણ ભગવાન મહાવીર-મહારાજના ચરણ