________________
૩૫
પુસ્તક ૧-લું ઝળકી પિતાને સંસ્કાર નાખીને ચાલ્યું ગયું અને તે ચંડપ્રકૃતિવાળા ચમર–ચચાના નાયકની વૃત્તિ શ્રમણ ભગવાન મહાવીરમહારાજનું શરણુ લેવા પહેલાં હતી તેવી ને તેવી જ શરૂ થઈ અને તેવી વૃત્તિના પ્રતાપે તે ચમરેન્દ્ર સે નહિં, હજાર નહિં, લાખ નહિં, કરોડ નહિં, દસ કરોડ નહિં, સો કરોડ નહિં, હજાર કરોડ નહિં, લાખ કરોડ નહિં, એક કરોડ કરોડ નહિં, સંખ્યાત કરેલ કરેડ નહિં, પરંતુ અસંખ્યાત કોડાકોડ જન સુધી તેવા ને તેવા ઉન્મત્તપણામાં ઉછળતે ઉછળતે ચાલી નીકળે જ્યાં સૌધર્મઇદ્રના આવાસમાં દાખલ થવાની વખતે જે લેકપાલે હતા, જે આભિગિક હતા જે આત્મ-રક્ષક હતા તે બધાને જેમ હડકાયો થયેલ કુતરે મનુષ્યનાં ટોળાને નાસભાગ કરાવે, તેવી રીતે નાસભાગ કરાવતે તે ચમરેન્દ્ર સૌધર્મ ઈદ્રની સભામાં પહોંચે.
આકસ્મિક ઉત્પાત-સમયે ધીરતા કેણુ ધારણ કરે ?
જગતમાં જે જે ધીરતાને ધારણ કરનારા અને શૂરતાની સરણિમાં રંગાયેલા જાનવરે કે મહાનરે હોય છે, તેઓ આકસ્મિક -ઉત્પાતની વખતે પણ ગભરાતા નથી અને તેવા આકસ્મિક-ભયની વખતે જ મહાપુરૂષોની મહત્તા અને ઉત્તમ જાનવરોની ઉત્તમતા ઝળકી ઉઠે છે, તેવી રીતે અહિં પણ આત્મરક્ષકો જ્યારે અલેપ થયા છે, લેકપાલે જ્યારે લય પામી ગયા છે, આજિગિકે જ્યારે અથડાઈ ગયા છે અને ચંડતર પ્રકૃતિના ચમરચંચાના માલિક ચમરેન્દ્રના અભિમાનરૂપી ઐરાવણને કોઈ પણ કબજે કરી શકતે નથી અને પાણીથી ભરેલે પણ ખાલી થતે ઘડો ભડભડ શબ્દ ઉચ્ચારણ કર્યા વગર ખાલી થતે જ નથી, તેવી રીતે આ ચંડાલ પ્રકૃતિને ધારણ કરનારે ચમરેન્દ્ર સૌધર્મ–સભાથી શેલતા સીધર્મ–દેવકના સ્વ–ધર્મપરાયણ સૌધર્મ ઇન્દ્રને તિરસ્કારની તલવાર નીચે લાવતાં ચમરેન્દ્રને અંશે પણ અડચણ આવી નહિ અને તેવા તિરસ્કારની વખતે પણ સૌધર્મ ઈ કઈ પણ રીતે
બજે કરી શકો
ગર ખાલી થ ખાલી થ