Book Title: Agam Jyot 1980 Varsh 16
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 146
________________ ૩૮ આગમજત બતાવ્યું. તે તપાદિ આરાધીને આ આત્મા પણ ઈશ્વર થઈ શકે છે. તેથી જ જૈનેએ ઘણું ઈશ્વર માન્યા છે અને જૈનેતરને ઈશ્વર એક માનવે પડે છે. - જેનેને ઈશ્વરે ઈશ્વર થવાને મોક્ષમાર્ગ બતાવ્યો એ ઈશ્વરને ઉપકાર. જૈનેતરોને પહાડ-પત્થરા-પાણી-જન્મ-કુટુંબ વિ. ઈશ્વરે બનાવી આપ્યું એ ઈશ્વરને ઉપકાર. મોક્ષમાર્ગ પ્રવર્તાવનારા મેક્ષ પામે, તે તે માર્ગ દેખાડનારા બીજા જે એને સુધારે હોય તેટલે કર્યો, પણ તેને છેડે આવે ત્યારે નવ સુધારો બતાવનાર જોઈએને? આથી ઉપદેશક નવા-નવા જોઈએ. એક જ ઉપદેશકના ઉપદેશની અસર સર્વકાલ માટે રહેતી નથી. ઉપદેશની અસર ગઈ એટલે નવા ઉપદેશક જોઈએ જ. આથી નવા ઈશ્વર માનવ જ રહ્યા. (એટલે કે એક પછી બીજા તીર્થકર તમારે માનવાના જ રહ્યા. માટે ઈશ્વરપદનું રજીસ્ટપણું માનવાનું ન રહ્યું. - પેલાઓને તે ઈશ્વર પહાડ–પાણી આદિ જ બનાવવા પૂરતું કામ આપે છે અને એ તે સંદા હાજર જ છે, માટે તેનું ઈશ્વરનું રજીસ્ટર્ડ પણે પાલવ્યું. જીવ-વિચારમાં ઈશ્વરને સૂર્ય ચંદ્રમણિ વિ. છોડીને “મુળરૂર્વ વીરે દીવાની ઉપમા આપી, એટલા માટે કે હવે એકના અનેક કરી શકે છે. એક સૂર્યથી બીજે સૂર્ય ન થાય પણ એક દીવાથી બીજે દી થાય. એક મણિથી અનેક મણિ ન થાય. ચંદ્રથી અનેક ચંદ્ર ન થાય માટે જ “મુવાપરવું વારં” કહી ઈશ્વરને દીપકની ઉપમા આપી. આ રીતે જૈનેને લેવાથી બીજે દી થાય છે. માટે ઈશ્વર રજીસ્ટર નથી. પરિણામ લાવવાની તાકાત દરેક આત્મામાં છે. જૈન શાસન આ શીખવે છે તે તે બધાએ સારા જ વિચાર લાવવા જોઈએ અથવા સારા પરિણામ લાવવા ધારે પણ ખોટા કેમ આવે?

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166