________________
,
કાળામાથી મળેલા
:
C)
1
-
|
.
[આગમિક વ્યાખ્યાતા, સૂક્ષમતત્વવિવેચક, માવચનિક શિરેમણિ, ગીતાથમૂર્ધન્ય, પ્રખરવાદિવિજેતા, આચાર્યવયોગમારક શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. શ્રીના વિવિધક્ષેત્રીય સર્વમુખી, જ્ઞાનપ્રતિભાના દર્શન કરાવનાર, વિવિધ વ્યાખ્યાન આગમિક પદાર્થોની છણાવટવાળા પ્રવચને, વિવિધ નિબંધેના સંગ્રહરૂપ “આગમ
ત”ના ચોથા પુસ્તકમાં વિવિધ પ્રશ્નોત્તરે આદિની સામગ્રી રજૂ થાય છે.
તેમાં આ વખતે “તાત્વિક પ્રશ્નોત્તરાણિ” ગ્રંથમાંથી ક્રમશઃ ચાલ્યા આવતા પ્રશ્નોત્તરને સાતમો હપ્ત ગુજરાતી અર્થ સાથે રજૂ કર્યો છે.
બીજી સામગ્રી સંપાદકની અસ્વસ્થતા આદિ કારણથી રજૂ થઈ શકી નથી. સં.] * * *
છે પૂ આગમિક પ્રવર વ્યાખ્યાતા છે 8 ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આગદ્ધારક આચાર્ય દેવશ્રીની આ - ઉત્કૃષ્ટ કૃતારાધના અને શાસ્ત્રાનુસારી છે છે અદ્દભુત જ્ઞાનના ક્ષયોપશમના પ્રતિબિંબ સ્વરૂપ 8
રવિ પ્રશ્નોત્તરાણિ
ગ્રંચનો ગુજરાતી અને દર [પ્રાતઃ સ્મરણીય શ્રી દેવસૂર તપાગચ્છ સામાચારી સંહિતા સંરક્ષક આગમા શિરેમણિ, આગમીય કૂટ તાત્વિક પ્રશ્નોના સફળ