Book Title: Agam Jyot 1980 Varsh 16
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala
View full book text
________________
આગમત પાવાપુરી શ્રી વીર જિનસ્તવન
ચેતિસ અતિશય પ્રાતિહારજ અડ, વાણુ ગુણ પણતીશ રે | નામાકૃતિ દ્રવ્ય ભાવ નિરૂપણ, સગ નય દુગ મતિ ઈશ વીરજી પાર ભયે હમ આજ, દર્શન તુમ લહી દધિસે ના પ્રાણસેં દુગવીસ સાગરધર, ચ્યવન બ્રહ્મા ગુણ વંશ | સિદ્ધારથ કુલ–નભ-તલચંદે, ત્રિશલા કુખ સરહંસ વીરજી રે
શેયઘત કતિ પ્રમુખ જિન, શેભે શારદ ચંદ | મતિ શ્રત અવધિજ્ઞાને તિમ પ્રભુ, અપડિવાઈ અમંદ વીરજી ૩ પંડિત-સંશય-હર હર ઇંદ્ર, શબ્દ બનાયા આપ પાય સ્વયં સામાયિક બલસે, પરિસહ જીત અમાપ વીરજી જા લહી કેવલ ઉવવાઈ કથિત સબ. ધર્મ બતાયા શુદ્ધ સુણકર સુરનર કિન્નર સમજે, અર્ધમાગધિસે બુદ્ધ વીરજી પા
વરસ અધિક બહેત્તર નિજ આયુ, પાલનકર પ્રભુ વીર ! ઈણ હી પાવાપુર નગરીમ, શાશ્વતપદ ધરે ધીર વીરજી દો
વ્યાપક હે પ્રભુ! બે વચન તુમ, તીણે જગદીશ્વર સત્ય માન કર અડદશ નુપ પૌષધ, ઈણ સ્થાનક ગુણ ભવ્ય Iળા
તુમ દર્શન તુમ કરતિ જગમેં, પુકાર કરે ગુણવંત વીતરાગ કેવલદુગ ધારક, ગાઉં તુમ ગુણ સંત વીરજી ૮.
શશિ સિદ્ધિ નવ ભૂમિ સંવત (૧૯૮૧)મેં, ઉજ્જવલ માસ છે માહ તુજ નિવણ નગરમેં ગાયે, આનન્દમય તીજાર વીરજી લા

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166