Book Title: Agam Jyot 1980 Varsh 16
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 164
________________ અગમત ઉત્તર પણ કેવલીઓને તે ઈચ્છાને જ અભાવ છે તે કેવલજ્ઞાન કેવલદર્શન તે ઉપગ કેમ કહેવાય? વાત સાચી ! પણ જાણવાની ઈચ્છાપૂર્વક ઉપયોગ મૂકવાની રીત નથી પણ કેવલજ્ઞાન-કેવલદશનથી પણ પદાર્થનું જ્ઞાન તે થાય છે જ ! તેથી તેટલી સમાન તાથી કેવલજ્ઞાન-કેવલદર્શન તે પણ ઉપયોગ કહ્યા છે. જેમ કે ધ્યાન એટલે ચિત્તની એકાગ્રતા અગર વિચારેને નિય. આ બંને શુકલધ્યાનના ત્રીજા-ચોથા પાયામાં ઘટતું નથી. છતાં ધ્યાનના ફળ તરીકે કર્મક્ષયની સમાનતાથી ત્રીજા-ચોથા પાયાને ધ્યાન તરીકે ગણેલ છે તેમ અહિં સમજવું. કાક on નમસબાપ,

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166