________________
બાગમજાત
ઉત્તર
ઉકેલ રજૂ કરનાર ગીતાર્થ શિરોમણિ પૂ. આચાર્યદેવશ્રીએ ગીતાર્થ પણના નિષ્કર્ષરૂપે અને ઉત્કૃષ્ટ થતજ્ઞાનના સોપશમના બળે આગમિક અને તાત્વિક બાબતેના ઝીણવટભર્યો ખુલાસાના સંગ્રહરૂપે “ તારિક પ્રશ્નોત્તરળિ” ગ્રંથ ૬૦૦૦ કલેક પ્રમાણ બનાવેલ.
જેને ૭ મે હપ્ત ગુજરાતી અનુવાદ સાથે અહીં રજૂ થાય છે.
અત્યંત નય અપેક્ષાઓથી ભરપૂર આ પ્રશ્નોત્તરે જ્ઞાની ગીતાર્થ મહાપુરુષની નિશ્રાએ સમજવાની નમ્ર સૂચના સ્વાનુભવથી કરાય છે. સં.] પ્રશ્ન-૧૨ નનુ દેવર્સિનાં જાતચૈસામયિો વળ્યા,
उदयस्तु असातस्यापि भवतीति कीदृशोऽनुभव इति । बध्यमानसातस्य तादृशौ प्रदेशानुभागो स्तः, यस्मिन् असातोदयो निम्बरसलव इस पयोघटे न स्वप्रभाव' भिन्न
રોથિતુમતિ પ્રશ્ન–૧૧૧ કેવલીઓને સાતા વેદનીયને એક સમયને બંધ હોય
છે, અને ઉદય તે ક્યારેક અસાતાને પણ થાય છે. એમ કેમ? સાતાને રસબંધ કે? સાતા વેદનીય જ્યારે બંધાય છે ત્યારે એ પ્રદેશ બંધ અને રસબંધ થાય છે કે જેમાં પૂર્વબદ્ધ અસાતા –વેદનીય કર્મને ઉદય દૂધના ઘડામાં લીમડાના રસના એક બિંદુની જેમ ભળી જાય પણ તે અસાતા શિથિલ રસવાળી હેઈ પિતાને સ્વતંત્ર ઉદય બતાવવા સમર્થ
થઈ શકતી નથી. प्रभ-११२ ननु सिद्धतां चरमभवावगाहनातस्त्रिभागोनावगाढत्व सद्रव्यवीर्येणेतरेण
वा ? अयोगिनि सद्रव्यवीर्याभावादिति । अयोगित्वाप्तेः प्राक् श्वासोच्छ्वासो निरुणदि, ततोऽपि त्रिभागोनावगाहः सयोगित्व एव, परमयोगित्वेऽपि तथैव न समुद्घातवत्परिवर्त' इति । ..
ઉત્તર
ઉત્તર