________________
આગમજત દષ્ટિ પ્રધાનવાળ રીત-રીવાજને દેખે.
વિચાર પ્રધાનવાળે આચાર-વિચારાદિ વર્તણુકને દેખે. અને
તત્વ પ્રધાનવાળે શાસ્ત્રીય રીત-રીવાજોને દેખે
દષ્ટિ પ્રધાનવાળે એટલું જ દેખે કે અ, આ, ઈ, ઈ, ઉ, ઊ આદિ અક્ષરે બધા શાસ્ત્રોમાં સરખા છે. તત્વ પ્રધાનવાળા જુએ કે–“જૈન શાસન કર્યું તેનું નામ (જિનેશ્વરએ કહેલું એમ કહી દીધું; પણ ખાત્રી શી).
જિનેશ્વરોએ કહેલું લખાયું કે બીજાએ કહેલું ” આ જિને શ્વરે જ કહેલું લખાયું છે. એમ કઈ દષ્ટિએ જાણીએ છીએ? તત્ત્વ જોઈને તત્વમાં “આત્મા’ પહેલે. આત્મા કેને માન્ય છે? કર્તાભક્તા-જવાબદારી જોખમદારી સંપૂર્ણ ઉઠાવનારને જગતમાં કર્તાકારવતાને જવાબદારીવાળાને “આત્મા કહીએ છીએ “આ જગતને આત્મા” એ તરીકે “જવાબદારી વગરને તે ઘરમાં ય” ઘરને આ આત્મા “એ તરીકે લેખાતું નથી.”
કુટુંબમાં–રાજ્યમાં દેશમાં આત્મા તરીકે કેને ગણીએ છીએ?
કહે કે-“જવાબદારી-ખમદારી, ઉઠાવવાવાળાને જ આત્મા ગણવામાં આવે છે એથી જ “જીવ’ શબ્દ છેડી દઈને અહિં “આભા' કહેવામાં આવેક્ષ છે.
જૈનશાસન એમ કહે છે કે તું પોતે જ તારે આત્મા છે. કઈ તારે આત્મા નથી. તારી જોખમદારી તારે શિર જ છે.
દુનિયામાં જુઓ, સગીર હોય ત્યાં સુધી વેપાર-રોજગાર કરે પણ તે કેને નામે મંડાવે? મેટાને નામે શેઠને નામે. - આ ત્રણેય જગતમાં એ એકેય આત્મા નથી જે પોતે જ પિતાને જખમદાર ને જવાબદાર નથી. સર્વ આત્મા પિતાની જવાબદારીવાળા છે.