________________
EN
વીર વિ. સં. ૧ સમસળ કવિ છેવર્ષ ૧૬ ર૫૦૭ ૧.
સમ્યકત્વનું સ્વરૂપ વિ. સં. હું અને તેની
પુસ્તક ર૩૭ નિર્મળતાના ઉપાય છે ?
જૈનશાસનરૂપી વૃક્ષના મૂળ તરીકે, શાસનરૂપી મંદિરના દ્વાર તરીકે, શાસનરૂપી મહેલના પાયા તરીકે, શાસનરૂ૫ી ગુણેના આધાર તરીકે અને શાસનરૂપી રન્નેના નિધાન તરીકે કેઈપણ ચીજ સર્વજ્ઞ ભગવાને જણાવી હેય તે તે કેવળ સમ્યકત્વ જ છે
સમ્યકત્વને મહિમા એ અદ્વિતીય છે કે સત્તર પામસ્થાનકથી એકપણે અંશથી નહિ વિરમેલે મનુષ્ય શેડા ભવમાં સર્વ પાપ વજીને મેક્ષ પામી શકે છે,
જ્યારે સમ્યકત્વના અભાવે મિથ્યાદર્શનમાં રહેલે શેષ સત્તર પાપસ્થાનના વિરમણ અને વિવેકવાળે હોય તે પણ સમ્યક્ત્વ પામ્યા સિવાય કોઈ કાળે પણ મોક્ષ પામી શકતું નથી.