________________
પુસ્તક ૩-જુ
૨૩ ગમે તેને સાંભળ," એ લત ભવભરૂને હાનિકર્તા છે.
ત્રિલોકના નાથ જે તારક પારસનું “જયંતિ તરીકેનું તેનું ગુણકીર્તન કરવા ઉભા થનારની યેગ્યતા કલ્યાણ-કામી જનેએ દેરવાઈ જતાં પહેલાં ધ્યાનમાં લેવા જેવી છે. !
જયંતિ શબ્દ લૌકિક છે. “કલ્યાણક જેવા લેકેસર શબ્દને ખસેડીને તેને સ્થાને તે લૌકિક શબ્દ ગઠવી દે તે તે હીરાને સ્થાને ઈમીટેશન ગોઠવી દેવા જેવું છે.
આત્માથીજનેએ ભૂલેચૂકે પણ તેવી ભૂલ ન કરવી જોઈએ. કલ્યાણકને અંગે આચાર્ય મહારાજ શ્રી હરિભદ્રસુરિશ્વરજી જણાવે છે કે- પ્રભુના કલ્યાણકને દિવસે તમારી જેટલી શક્તિ હોય તેટલી શક્તિ પ્રમાણે પ્રભુની પૂજા-ભક્તિ-આદર-સત્કાર વિગેરે ન થાય અને એ સિવાયના બીજા દિવસે થાય તે તે પૂજા-ભક્તિ વિ. ને જૈનધર્મ સાથે લાગતું વળગતું નથી. .
બજારના નાકે રહેલા પિતાના ઘર પાસેથી બાર મહિનામાં કલ્યાણકના બાર જ વરઘડા નિકળે તે પણ તેમાં રૂવાંટુ ફરકતું નથી અને ઘેર લગ્ન હોય તે તેમાં માંડ કરે. પીપુડીવાળે લાવે, વરઘોડામાં બણી–ઠને નિકળી પડે? આ આનંદ કયાંથી? તે કહે કે લગ્નમાં પ્રીતિ છે તેવી રીતે જિનવરને અંગે લાગણી-અહમાનપ્રીતિ-ભક્તિ વિ. હોય તે તે ભગવંતના કલ્યાણકને દિવસે હાજર ન થાય, અને બીજા દિવસે પૂજા-ભક્તિ વગેરે બતાવે તે રાહદારીના વરઘોડા બાર મહિનામાં બારસે જાય એવું છે.
કલ્યાણકને દિવસે પ્રભુને આરાધવામાં ન આવે તે બાકીના દિતસોની પૂજા-ભક્તિ વગેરે જિનેશ્વરને અંગે નથી. કલ્યાણકની આરાધના કેવી રીતે કરવી જોઈએ? તેને અંગે આ જણાવાયું.