________________
પુસ્તક ૩-જુ
કીમીયાની શોધમાં ભટકતા લાખ લેકો હોય છે. કીમીયાગરે બહુ ડા! તેમાં પણ દુન્યવી કીમીયાગરે બહુ તે પત્થરની ચાંદી બનાવી દે, પત્થરને હીરે બનાવી દે, પણ તે ચાંદી કે પત્થર પ્રભાવક ને હેય. - જ્યારે આ તીર્થકર કીમીયાગર તે પત્થરને પારસ બનાવી દે. એટલે કે પ્રભાવક બનાવી દે. ત્રણ જગતમાં પત્થરને પારસ બનાવનાર જે કોઈ હેય તે ત્રિલેકના નાથ જ છે. તેની પૂજ્યતા મગજમાં આવતી નથી. તેને ઉપકાર લક્ષ્યમાં આવતું નથી.
દહેરૂં અધે ફલાંગ દૂર હોય ત્યાં તે ત્યાં જતાં પગ ટૂટવા માંડે છે. પછી કેટલાય રાજ છે. દેવેલેકમાંથી આ પારસ કરનાર કીમીયાગરના ચરણમાં કેવી રીતે અવાશે?
પીઠ પર પડેલા પારસની કિંમત ગધેડાને ન હોય પણ સેંકડે. કેશ દૂર પડેલા પારસની કિંમત સુજાણુને હેય.
દેના ખ્યાલમાં છે કે પત્થરને પાસ કરનાર ત્રિલેકના નાણા એક જ છે. એથી તેઓ સેંકડો કેશ દૂરથી સેવા કરવા આવે છે.
તે ત્રિલોકના નાથ ભગવંત મહાવીરને આજ જન્મ દિવસ છે.
આજે પરમ-પતા પારસને જન્મ છે, તેથી આજને દિવસ પવિત્રતમ છે.
ખેતી કરે તેમાં અનાજ આવવાને તે હજુ વાર છે. પરંતુ ખેતરમાં અંકુરા છવાઈ જાય કે- હદય પ્રસન્ન થઈ જાય છે. અંકુરો છાતીને ઉછાળે છે. તેમ મહાપુરૂષ પારસરૂપે પ્રગટ થાય ત્યારે છનાં કાળજાં કોલ કરે!
તીર્થકર દેવના જન્મની સાથે વિબુધ કહેવાતા ઈન્દ્રો અને દેવે મોટા કલશે લાવીને મહાન અભિષેક આ હર્ષાતિરેકમાં આવીને કરે છે.