________________
૨૭
પુસ્તક ૩-જુ
કેમ? સજા એ નથી કરતે. તમે કુપય કરે તે રોગ વૈદ્ય નથી વધારતે, કારણ કે રોગ વધારવા રૂપ સજા કરવાનું એના હાથમાં નથી; કુપગ્યાધીન છે અને તેથી તેને શરીર સેપીએ છીએ. તેમાં તેની ગુલામી નથી.
ડોકટર તમને સૂચના કરે કે તમારે અમુક સ્થાને રહેવા જેવું છે, આ હવામાં રહેવા જેવું છે, ફલાણું ખાવા જેવું નથી, વિ. કહ્યું પણ આપણે ન માન્યું છે ? ડેકટર ચૂપ! ડોકટર શિક્ષાની સત્તાવાળ નથી. જ્યાં શિક્ષાને સવાલ નથી ત્યાં ગુલામીને સંબંધ નથી પણ પક્ષપણે તે શિક્ષા થાય જ છે, કેમ ન માન્યું તે માંદગી ભેગવ્યે જ છૂટકે છે.
કર્મના ફળ આપનાર તે જોઈશે જ ને? કર્મ જડ છે તે સુખ-દુઃખના મૂળ કેમ આપે? કુપથ્થમાં જે તે ખાધું. ખાટલે કેણે નાખ્યો? વાડવાએ.
લાડવા ચેતન છે કે જડ? લાડવાને સ્વભાવ નબળા-કોઠામાં તાવ લાવે. જડથી ફળ ન થાય તે લાડવાથી તાવ કયાંથી આવ્યા? ત્યારે કહે છે તે ભારે પદાર્થને સ્વાભાવ છે.
તે માનવામાં અડચણ નથી તે જડ એવા કર્મથી હેરાન થવાનું માનવામાં અડચણ શી?
અડચણ તે એને છે કે જેને ઈશ્વરને નામે સત્તા ચલાવવી છે–એજન્સી ચલાવવી છે.
અન્ય લોકેએ એથી ઈશ્વરને ક મા પડે છે. રૂક્કાના નામે લેકેને ધૂતી ખાવા હોય તેવા લેકે ઈશ્વરની એજન્સી કબૂલ ન કરાવે તે કરે શું? એને સેજ, બગીચે, ગાર્યો વિગેરે આપો, તે ઈશ્વર તમને આપશે. એ વાતને તેમાં સાથે સ્વાર્થ છે. એવા લેકીને જ્યારે વડોદરાવાળા જેવા મળે ત્યારે તે એજન્સવી પિલ નીકળે!