________________
-------
---
પુસ્તક ૩-જુ તે ઉજવ શી રીતે? તે સમજવું જરૂરી છે કે રાજાને માનભેજના સત્કાર કરીએ છતાં તે દરેકમાં જેમ તેની આજ્ઞા ઉપર ધ્યાન રાખવાની જરૂર તેમ આ પુણ્ય-દિવસ ઉજવતાં રિલેકનાથની આજ્ઞા ઉપર ધ્યાન દેવાની જરૂર છે. - વીર ભગવાને જે વાણી આજ્ઞા-હકમરૂપે કહી છે તે ગંગાના જળ નેવી નિર્મળવાણી જ ભવ્યજોના આંતર-મેલોને જોઈ નાખવા સમર્થ છે
ભગવાનના આજ્ઞ રહિતપણે સ્વેચ્છા-મુજબ કલ્યાણક ઉજવાય તે આંતર-મેલ લેવાય નહિ.
આવી ભગવાન મહાવીરની વાણી તમારું કલ્યાણ કરે!
જેઓ પ્રભુના જન્મ-કલ્યાણકની આ મહત્તા સમજીને કલ્યાણકો ઉજવશે–આરાધશે અને જિનેશ્વર મહારાજની વાણી મુજબ વર્તન કરશે તે મોક્ષસુખ પામશે માત્રા
હિતકર ઉપદેશમૃત
છે
લાંબા કાળ સુધી આત્મહિત પ્રવર્તન ગુરૂવને આધારે જ છે.
ગુરૂત્વના વિચ્છેદની સાથે ધર્મતત્વને વિચ્છેદ થશે. - નિગ્રન્થ સાધુઓની ગેરહાજરીમાં ધર્મને દવંશ થાય છે.
શાસ્ત્રકારોએ શ્રદ્ધા અને દેશનાનું ફળ વિરતિ માનેલું છે. . તેમાં પણ તીર્થકરની આઘ દેશનાનું ફળ સર્વવિરતિ રૂપ દીક્ષા મનાયેલી છે અને તેથી શ્રી વિરપ્રભુની દિક્ષા વગરની આઘ દેશનાને અફળ દેશના ગણી.