________________
પુસ્તક ૩-જુ
એમ જન્મ વખતે, લગ્ન વખતે અને નામ–સ્થાપનને વખતે પણ તેને ટેક્ષ યાવત્ મર્યા પછી બારમે દિવસે “સેજ'ના નામે પણ ટેક્ષ ચાલુ? આવી ભગવાનની એજન્સી લઈને આ રીતે દુનિયાને ગવી છે, જેથી તે બધું ભગવાનને નામે ચડાવે તેમાં નવાઈ નથી. આ રીતે જૈન શાસનમાં નથી. - તમારા પરિણામ શુદ્ધ હોય તે પુણ્ય થશે અને દુઃખ નહિ ભેગવવું પડે. આ જૈન શાસનની વાત છે. આ વાતમાં તેવા કોઈ એજન્ટ અને એજન્સીની જરૂર નથી, કારણ કે તેમાં જેને એ પરમેશ્વરને બેટી રીતે કર્તા તરીકે ગોઠવ્યા નથી. પ્રશ્નકર્તા માનવીને મને આપશે તે તમને આપશે તેમ કહીને ઈશ્વરને કર્તા તરીકે માનવાનું ઉપજાવી કાઢ્યું. જેન–શાસનમાં એજન્ટ કે એજન્સી છે નહિ, જૈનશાસનમાં તે પિતાના આત્માના પરિણામ શુભાશુભ હેય તે તેનું શુભાશુભ ફળ મેળવે એમ જ વાત છે. - ભોળા છને ફસાવવા માટે વચમાં પથરા મારનાર હેય છે. કેવી રીતે? તે કર્મ જડ છે. તેને શી ખબર પડે કે હું સુખ દઉં કે દુઃખ? માટે એ દેનારે બીજે જ કઈ ચેતનાત્મક આત્મા હવે જોઈએ. આવું સાંભળે ત્યારે ભેળા છે તે માનવા તૈયાર થાય પણ તેઓ એ ખ્યાલ ન કરે કે જડ એવી સાકર ખાધી તેથી મીઠાશ આવી, ઠંડક થઈ. મરચાં ખાધાં તેથી બળતરા થઈ, હરડે ખાધી તેથી ઝાડા થયા. આ દરેક જડની શક્તિથી થયું કે બીજા કોઈએ કર્યું? ડગલે-પગલે અનુભવમાં આવનારી પુદ્ગલ અને પરમાણુની તાકાતસમજી ન શકે, તે કેવા ગણાય? તરસ લાગી હોય અને પાણી પીધું, આ બધું પિતાની મેળે થયું કે બીજા કેઈએ કર્યું? તે કહેવું પડશે કે સાકરને સ્વભાવ ઠંડક કરવાનો, મરચાને સ્વભાવ બળતરા કરવાને, હરડેને સ્વભાવ ઝાડા કરવા અને પાણીને સ્વભાવ પિતે જ તરસ મટાડવાનું છે. એમાં બીજા કોઈ ચેતનાત્મક સહાયકની અપેક્ષા જ નથી. આથી જરા આગળ ચાલીએ શરદી