________________
પુસ્તક ૩-જુ ત્યારે ત્યાં મેં એક નવીન વસ્તુ જોઈ, શું જોઈ? ત્યારે પેલે કહે કે એક કુંભારનું ગધેડું આવ્યું. નદીમાં ઉતર્યું ત્યાં તે બળીને મરી ગયું. આ સાંભળીને પેલા ભાઈબંધ કહે કે, તું તે ગાંડી વાતે કરે છે. કારણ કે આ વાત કોઈને કહીયે તે તે કહે કે કહેતા ભાઈ દીવાના, પણ સુણતા ભાઈ પણ દિવાના? આમ કહેનાર આ મનુષ્ય વિચાર વગરને હતે. તેથી જ તેને પહેલાનું કહેવું છેટું લાગ્યું પણ જોડે બીજે ડાહ્યો મનુષ્ય હતું. તેણે પહેલાને પૂછયું કે ગધેડું ખાલી હતું કે તેના ઉપર કાંઈ હતું ત્યારે પેલાએ કહ્યું કે તેના ઉપર પિઠ હતી. ત્યારે પેલા ડાહ્યા મનુષ્ય ફરી પૂછયું કે શેની પોઠ હતી. ત્યારે પેલાએ કહ્યું કે કળી ચુનાની જ્યારે કળી ચુનાની પિઠ હોય પાછી તે ઠંડી હોય તેને પાણી લાગે એટલે તે ગરમ થાય તેથી ગધેડાને ગરમી લાગે.
(અપૂર્ણ)
@
@@ @ ઉપદેશક–સુવચને
NCA
૦ આગમના અત્યંત આદર વગર ત્રણ તત્વની આરાધના અખંડ રહી શકતી નથી.
૦ કર્મથી જુદું પડવું, કર્મથી રખડવું, કર્મનું વેદવું, કર્મને ક્ષય કરી અવ્યાબાધપદ મેળવવું, પિતાના સ્વરૂપમાં રહેવું, તે બધું બાહ્ય ઈન્દ્રિયેથી દેખી શકાય તેમ નથી. તે બધા દેખવા માટે આગમ–અરીસાની જરૂર છે.
૦ દશ્ય અને અદશ્ય, રૂપી અને અરૂપી, સૂક્ષમ અને બાદર નજીક, ઘર ભૂત, વર્તમાન જાણવા માટે સર્વજ્ઞ-કથનને હરદમ સાંભળનારા પ્રતિભાસંપન્નશાળી ગણધરગુક્િત આગમ તરફ નજર કરે.
. દુષમકાળના દોષે કરીને દૂષિત થયેલા અમારા જેવા ને જિનાગમ ન હતા તે અમારું શું થાત?